હુક્કો પીવો ઘણા લોકોનો શોખ હોય છે કારણ કે આ શોખ રાજાઓ અને મહારાજાઓથી ચાલ્યો આવ્યો છે. મોટાભાગે કોલેજના છોકરાઓ હુક્કો પીતાં નજરે જોવા મળે છે. કેટલાક લોકોનું માનવું છે કે હુક્કો પીવો એ સિગરેટ પીવાની તુલનામાં ઓછો હાનિકારક છે, પરંતુ તમને જણાવી દઇએ કે હુક્કાી ખેંચવામાં આવતો પાણીથી તો તમાકૂનો ધુમાડો એક લાંબી પાઇપ દ્વારા ફેફસાં સુધી પહોંચાડે છે. હુક્કો સિગરેટ જેટલો જ ઘણો હાનિકારક હોય છે કારણ કે બંનેના અંતમાં કાર્સિનોજન લગાડેલું હોય છે. જે કેન્સર પેદા કરે છે.
શું હુક્કામાં ફળ મિક્સ કર્લું હોય છે?
હુક્કામાં સારા સ્વાદ માટે તેમજ સારી ફ્લેવર મેળવવા માટે તેમાં ફ્રૂટ સિરપ મિક્સ કરવામાં આવે છે અને ફ્લેવર બદલવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેનો મતલબ એ ની કે તેની અંદર કોઇ ફ્રૂટ મિક્સ કર્યું હોય છે. એવા ભ્રમમાં રહેશો નહીં કે હુક્કો પીવાી તમને વિટામીન મળશે.
શું હુક્કામાં તમાકૂ મિક્સ કર્યુ હોય છે?
હુક્કામાં તમાકૂમાંથી મળનાર હાનિકારક પર્દા એટલે કે નિકોટીન મિક્સ કરેલું હોય છે. હુક્ક પીવાી આ આપણાં શરીરમાં પ્રવેશ કરે છે. નિકોટીનના સેવની હા પગના લોહીની નળીઓમાં ધીરે ધીરે કેમજરી આવવા લાગે છે. તેમજ સંકોચન પણ પેદા વા લાગે છે.