ગર્ભમાં બાળક ત્યારે જ અસ્તિત્વ પામે છે જ્યારે પુરુષનાં શુક્રાણુઓ સ્ત્રીનાં અંડકોષમાં ફલીત થાય છે. અને જ્યારે આ પરિસ્થિતિ સર્જાય છે ત્યાર બાદ જ બાળક ગર્ભમાં રહે છે અને એટલે જ પુરુષનાં સ્પર્મને લાઇફ ક્રિએટર કહેવાયા છે. પરંતુ એ પણ જાણવું જરુરી છે કે આ શુક્રાણુઓ સ્ત્રીનાં ગુપ્તાંગમાં કેટલાં સમય સુધી એક્ટીવ રહે છે અને સ્પર્મ ક્વોટીને અસર કરતાં પરિબળો જાણવા પણ એટલાં જ મહત્વનાં છે.
જો તમે યોગ્ય આહાર ન લેતા હોય તો તે તમારી સ્પર્મ ક્વોલીટી પર નકારાત્મક અસર કરે છે. જેમાં આલ્કોહોલ, સીગરેટ, અને જંક ફૂડ મહત્વની ભૂમિકા ભજવે છે.
– જો તમે મેદસ્વિતાનો ભોગ બન્યા છો તો તે તમારા શુક્રાણુની સંખ્યા ઘટાડવાની સાથે સાથે તેની ગુણવત્તા પણ ઘટાડે છે.
– સંભોગ દરમિયાન સ્ત્રીનાં ગુપ્તાંગમાં રીલીઝ થયેલાં શુક્રાણુઓ પાંચ દિવસ સુધી જીવીત રહે છે. આ ઉપરાંત એ વાત પર પણ નિર્ભર રહે છે કે સ્ત્રીનું ગુપ્તાંગ તેને સ્વિકારવા કેટલું ફ્રેન્ડલી રહે છે. સામાન્ય સંજોગોમાં સ્ત્રીનાં શરીરમાં ૨૪-૪૮ કલાક સુધી સ્પર્મ એક્ટીવ રહે છે.
– સેક્સની ચરમસીમા પર સ્ખલીત થતા શુક્રાણુ આશરે ૨૦૦ મિલિયન કરતાં પણ વધુ સ્પર્મ રીલીઝ થાય છે.
– વાપરલેટ ટેકનોલોજી જેવી કે ફોન, લેપટોપ, કોમ્પ્યુટર જેવા સાધનોનો અતિ ઉપયોગથી સ્પર્મ ડેમેજ વધે છે.
– એક ચમચી સ્પર્મમાં આશરે ૨૦ જેટલી કેટલી હોય છે તેમજ ફેટ પણ હોય છે.
– સ્પર્મમાં રહેલાં સ્પર્મી ડાઇન વૃધ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે તેમજ લોહીની કોશિકાઓ માટે પણ લાભદાઇ પૂરવાર થાય છે.
– સેક્સ પ્રક્રિયા દરમિયાન ૫% જ શુક્રાણુઓ રીલીઝ થાય છે જેના કારણે યુગલને કંસીવ કરવામાં મુશ્કેલી પડે છે. પરંતુ કંસીવ કરવા માટે શુક્રાણુઓની ગુણવત્તા મહત્વની ભૂમિકા ભજવે છે.
– સ્પર્મના આકારની વાત કરીએ તો આપણી કલ્પના અનુસાર સ્પર્મને એક માથુ અને પૂંછ હોય છે. પરંતુ તે ક્યારે બે માથા વાળા અને બે પૂંછવાળા તો ક્યારે મોટા-નાના પૂંછ વાળા પણ હોઇ શકે છે.
– રોજબરોજ લાખોની સંખ્યામાં શુક્રાણુઓનું સ્ખલન થાય છે પરંતુ એક હેલ્ધી સ્પર્મનાં નિર્માણમાં આશરે બે મહિનાનો સમય લાગે છે.
– સંભોગ દરમિયાન વારંવાર સ્ખલન થવું અથવા સ્ખલન થવાથી શુક્રાણુઓની ગુણવત્તામાં વધારો થાય છે.
– સ્પર્મ રીલીઝ થયા બાદ સીધા અંડકોષ સુધી નથી તરતા. ૫ શુક્રાણુમાંથી એક જ એવું હોય છે જે અંડાશય તરફ પ્રયાણ કરે છે બાકીનાં બચેલા ત્યાં ગોળાકારમાં તરતા રહે છે.