સરકારી પેન્શન ધારકો માટે 30 નવેમ્બર અને ખાનગી ઇ પી એફ આધારિત પેન્શનરો કે ગયા વર્ષે જે તારીખે હયાત ખરાઇ નો દાખલો આપ્યો હોય તેના એક વર્ષની મુદ્દત એ દાખલો રજુ કરવાનો રહેશે
દેશભરના ખાનગી અને સરકારી પેન્શનરો માટે આ વખતે હયાતીનો દાખલો જમા કરાવવાની તારીખ અંગે ઉભી થયેલી વિસંગતતા અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે સરકારી કર્મચારીઓને હયાતીનો દાખલો રજૂ કરવાની છેલ્લી તારીખ 30નવેમ્બર રાખવામાં આવી છે જ્યારે ખાનગી ક્ષેત્રના ને યળાહજ્ઞુયય ાજ્ઞિદશમયક્ષિં રીક્ષમ ના માધ્યમથી પેન્શન યોજના 1995 અંતર્ગત મળવાપાત્ર ટેન્શનમાં હયાતીનો દાખલો રજૂ કરવાની તારીખ અલગ રાખવામાં આવી છે.ઈપીએફઓ દ્વારા જારી કરવામાં આવેલ સુચના મુજબ યારજ્ઞ ની વ્યવસ્થા અંતર્ગત હયાતી ના દાખલા ની અવધિ જમા કરવાની તારીખથી બરાબર એક વર્ષ સુધીની રહી છે
ઈપીએફઓ દ્વારા જારી કરવામાં આવેલી સુચના મુજબ હયાતીનો દાખલો ડિસેમ્બર 2019માં ઇસ્યુ કરવામાં આવ્યું હોય તો બરાબર એક વર્ષ પછી હયાતીનો દાખલો રજુ કરવાનો રહેશે એનો મતલબ એ કે યાર ના ખાનગી પેન્શન ધારકોએ જો 27મી નવેમ્બર 2020 ના રોજ દાખલો આપ્યો હોય તો 2021માં 27મી નવેમ્બર ને છેલ્લી તારીખ કરવામાં આવશે જો આ તારીખ મુજબ દાખલો રજૂ ન થાય તો બીજા દિવસથી જ લીષફફિિં ાયક્ષતશજ્ઞક્ષ બંધ કરી દેવામાં આવશે આ અંગે નાથ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓ અથવા તો પારિવારિક પેન્શન ધરાવતા લોકો માટે નવેમ્બરની 30તારીખ નો દાખલો જમા કરાવવાની છેલ્લી તારીખ રાખવામાં આવે છે 80 વર્ષ અને તેનાથી ઉપરના લોકો માટે ઓક્ટોબર 1થી 30 નવેમ્બર સુધી ની મુદત હોય છે
પરંતુ એ પી એસ આધારિત પેન્શન મેળવતા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ગયા વર્ષની તારીખ થી બરાબર એક વર્ષ સુધીની મુદત હોય છે આમ ખાનગી અને સરકારી કર્મચારીઓ ના પેન્શન માટેના હયાતી ના દાખલા રજૂ કરવાની તારીખોમાં ફેરફાર રહેશે
કેવી રીતે હયાતી નું પ્રમાણપત્ર જમા કરાવવી શકાય?
સરકારના પેન્શન વિભાગ દ્વારા જારી કરેલા સપ્ટેમ્બર 2021નાસર્ક્યુલર પેન્શનરોને જાતિનું પ્રમાણપત્ર જમા કરાવવાના વિકલ્પ આપવામાં આવ્યા છે જેમાં એક તો પેન્શનરો પોતે બેનકવપોસ્ટ ઓફિસ મુખ્ય અથવા સંભવિત કચેરીએ જઈને રૂબરૂ પ્રમાણપત્ર કરી શકાશે અથવા તો ડિજિટલ રીતે પણ જમા કરાવી શકાશે
ઘેરથી કેવી રીતે હયાતી દાખલો જમા કરાવી શકાય?
હયાતીનો દાખલો જમા કરાવવા માટે સરકારી કર્મચારીઓ અને ઇપીએફ આધારિત પેન્શન બાળકો માટે અલગ-અલગ તારીખકહેવામાં આવી છે ઘેર બેઠા જીવન પ્રમાણ પોર્ટલ પર અગાઉના વર્ષની તારીખથી આ વર્ષની તારીખ સુધી જમા કરાવી શકાશે