એવું માનવમાં આવે છે કે ચશ્મા વળી છોકરીઓ કઈક અલગ હોય છે. પરંતુ તેને ચશ્મા હોવાને કારણે છોકરાઓનું ધ્યાન તેના તરફ કઈક ઓછું જાય છે. સામાન્યરીતે જ્યારે કોઈ છોકરો છોકરીની બાજુમથી પસાર થાય છે ત્યારે વિવિધ પ્રકારના વિચારો આવતા હોય છે પરંતુ ચશ્મા વળી છોકરીઓના મનમાં આવતા વિચારો સામાન્ય છોકરીઓ કરતાં કઈક અલગ જ વિચાર આવતા હોય છે. તો આવો જાણીએ કેવ કેવા વિચારો આવે છે…
કાશ મારે પણ બોયફ્રેંડ હોત…..
તમાએ માનો કે નો માનો પણ ચશ્મીસ છોકરીઓને એવું લાગે છે કે છોકરાઓ તેને કરતાં બીજી છોકરીઓને વધુ મહત્વ આપે છે. અને એમાં તે એકલી રહી જાય છે.એ પરિસ્થિતિમાં તેને એવોજ વિચાર આવે છે કે કાશ મારે પણ બોયફ્રેંડ હોય.
મિત્ર બનીને રહી ગયી
જો તમારે અનેક ફિમેલ ફ્રેન્ડ હોય તો તેમાથી એક તો ચશ્મીસ હોય જ છે અને ત્યારે તેને એવું લાગે છે કે તે મિત્ર કરથા વધુ કઈ નહીં બની શકે. અને ત્યારે તેને એવો વિચાર આવે છે કે તે મિત્રથી વધુ કઈ નથી.
ફિલ્મોની દ્રષ્ટિએ જોઈએ તો ચશ્મીસ છોકરીના ચશ્મા પાછડ એક સુંદર છોકરી હોય છે. અને કદાચ લાઈફમાં પણ એવું જ બનતું હશે. એવું પણ બને કે ચ્શ્મિસ છોકરીઓ પણ સુંદર અને સમજદાર હોય છે અને માત્ર તેના ચશ્માના કારણે તેને ઓળખવામાં ભૂલ થઈ જાય.
ચશ્મા હોવાના કારણે અનેક છોકરાઓ તને નજરઅંદાજ કરતાં હોય છે પરંતુ સુંદરતા એ મનની હોય છે તન નહી. આ બાબતને સમજીને જો સંબંધોમાં આગડ વધવામાં આવે તો ક્યારે પણ ચશ્મીસ છોકરી પોતાની જાતને ઓછી નહીં આંકે.