રાજ્ય વિધાનસભા દ્વારા પસાર થયેલ The Gujarat Control of Organised Crime Act (GUJCOCA) એ આજરોજ તા.05-11-2019ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ દ્વારા મંજૂર કરાયો.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહની પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યુ કે,રાજ્યના ૧૬૦૦ કિમી લાંબા કિનારની સુરક્ષામાં વધારો થશે અને આ કાયદાથી સાક્ષીઓને પુરતું રક્ષણ મળશે અને રાજ્યમાં આતંકી પ્રવૃતિઓ ડામી શકાશે
શું છે ગુજકોક કાયદો ?
The Gujarat Control of Organised Crime Act (GUJCOCA) એ એપ્રિલ 2003 માં ભારતની રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલ એક વિવાદિત કેસ હતો જે આતંકવાદ વિરોધી કાયદો છે.આતંકવાદ વિરોધમાં સુરક્ષા વધારવા વિધાનસભા દ્વારા આ ACTને પસાર કરાયો હતો.આ ACTને 2003માં વિધાનસભામાં પસરકરાયો હતો અને તે રાષ્ટ્રપતિની મંજૂરીની પ્રતીક્ષામાં હતી.જે આ રોજ રાષ્ટ્રપતિ દ્વારા મજૂર કરાયો.