આમતો સ્ટાઈલિસ્ટ લૂક, મોટી સ્ક્રિન અને દમદાર બેટરીવાળો સ્માર્ટફોન આજકાલના લોકોની પહેલી પસંદ છે. જોકે ચીનની યુનિહર્ટ્સ કંપનીએ તેનાથી સાવ વિપરીત એવું નોર્મલ સ્માર્ટફોન કરતાં અડધી સાઈઝનો ૪જી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેલી નામનો અા એન્ડ્રોઈડ સ્માર્ટફોન દેખાવમાં ટચુકડો છે પરંતુ તેના ફિચર્સ અને ભાવ અાકર્ષક છે. તેમાં ૧.૧ ગિગાહર્ટ્સનું ક્વાર્ડકોર પ્રોસેસર છે. જેલી મોડલમાં ૧ જીબી રેમ્પ અને ૮ જીબી સ્ટોરેજ છે જેલી પ્રોમોમાં ૨ જીબી રેમ્પ અને ૧૬ જીપી સ્ટોરેજ છે. ૮ મેગા પિક્સલ રિયર અને ૨ મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા છે. જેલી મોડલ ૩૭૯૦ અને જેલી પ્રો ૪૮૧૪ રૂપિયામાં મળશે.
Trending
- Nothingએ CMFના નવા ફોનની કરી જાહેરાત…
- ગીર સોમનાથ: હ્રદયની બિમારીથી પીડિત દિત્યાનું હૃદય ફરીથી પુલકિત…
- Oppo Find X8S સિરીઝને લોન્ચ કરવા આતુર…
- Audio-Technicaએ ATH-CKS50TW2 સ્ટાર વોર્સ એડિશનમાં કર્યા લોન્ચ…
- ટ્રાફિક સિગ્નલની લાઇટ લાલ,લીલી અને પીળી જ કેમ ???
- 4 થી 20 વર્ષના 65 ટકા બાળકોને મોબાઈલનું વળગણ!
- સાયબર ગઠીયા બેફામ : ટ્રેડિંગ, ટાસ્ક અને ડોલરના નામે રૂ. 24.38 લાખની ઠગાઈ
- Hondaએ નવા e-scooterની જાહેરાત કરી…