ગુજરાતમાં એમબીએ-એમસીએની અંદાજે ૨૫ હજાર જેટલી બેઠકો ઉપલબ્ધ છે. ગતવર્ષે ૨૫ હજાર પૈકી ૧૫ હજારી વધારે બેઠકો ખાલી પડી હતી. ચાલુ વર્ષે પણ ૧૫ હજારી વધારે બેઠકો ખાલી પડે તેમ છે. એમબીએ-એમસીએમાં પ્રવેશ માટે સીમેટ એટલે કે કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ લેવામાં આવે છે. ગુજરાતની સ્િિત એવી છે કે સીમેટ આપી ન હોય તેવા વિર્દ્યાીઓને પ્રવેશ આપી દેવા છતાં ૧૫ હજારી વધારે બેઠકો ખાલી પડી હતી. જો સીમેટ પાસ હોય તેમને જ પ્રવેશને આગ્રહ રાખવામાં આવે તો ૨૦ હજારી વધારે બેઠકો ખાલી પડે તેમ છે. આ સ્િિતમાં હવે સીમેટનું કોઇ મહત્વ રહ્યું ન હોવાી તેને દૂર કરી દેવી જોઇએ તેવી માંગણી પણ ગુજરાતમાં ઊભી થ્વા પામી છે.
દેશની તમામ એમબીએ કોલેજોમાં પ્રવેશ માટે સીમેટ ફરજિયાત કરવામાં આવી છે. સીમેટના ૫૦ ટકા અને વિર્દ્યાીઓએ ગ્રેજ્યુએશનમાં મેળવેલા માર્કસના ૫૦ ટકા ગણીને એમબીએ માટે મેરિટલીસ્ટ તૈયાર કરવામાં આવે છે. અગાઉ વર્ષમાં બે વખત સીમેટ લેવાતી હતી. પરંતુ ગતવર્ષી વર્ષમાં એક જ વખત સીમેટ લેવાનો નિર્ણય કરાયો છે. આ વખતે લેવાયેલી સીમેટમાં ૫૯૧૮૧ વિર્દ્યાીઓએ સીમેટ આપી છે. સીમેટ પાસ હોય અવા તો તેમાં સારો સ્કોર હોય તો જ એમબીએમાં પ્રવેશ મળે તેવુ હોતુ ની. વિર્દ્યાીએ સીમેટ આપી હોય અને માઇનસ માર્કસ હોય તો પણ તેને પ્રવેશ માટે એલીજીબલ ગણવામાં આવે છે. ચાલુ વર્ષે ૨૫૧ વિર્દ્યાીઓે એ્વા છે કે જેઓ માઇનસ માર્કસ મેળવ્યા છે. આજ રીતે ૧૦૦ વિર્દ્યાીઓ એવા છે કે જેઓએ સીમેટમાં શૂન્ય માર્કસ મેળવ્યા છે. અગાઉ સીમેટ આપવા માટે સમગ્ર દેશમાંી દોઢી બે લાખ વિર્દ્યાીઓ ઉમેદવારી નોંધાવતાં હતા. પરંતુ આ વખતે માત્ર ૬૦ હજાર વિર્દ્યાીઓે અરજી કરી છે. જેમાં ગુજરાતના ૫ હજાર વિર્દ્યાીઓ હોવાનો અંદાજ છે. એટલે કે ગુજરાતની એમબીએ-એમસીએની ૨૫ હજારી વધારે બેઠકો માટે સીમેટ આપનારા ૫ હજાર વિર્દ્યાીઓ ઉપલબ્ધ છે. ગતવર્ષે સીમેટ ન આપી હોય તેવા વિર્દ્યાીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યા પછી પણ ૧૫ હજારી વધારે બેઠકો ખાલી પડી હતી. એમબીએ-એમસીએ કોલેજના સંચાલકો કહે છે, હવે સીમેટમાંી મુક્તિ આપી દેવી જોઇએ. છેલ્લા ત્રણ વર્ષી ખાલી પડતી બેઠકોના કારણે અનેક સ્વનિર્ભર કોલેજો બંધ કરવી પડે તેવી સ્િિત ઊભી ઇ છે.