ચેક એટલે બેંક અકાઉન્ટ દ્વારા હોલ્ડરને કરાતું એ પેમેન્ટનું માધ્યમ તે જેનાથી ગ્રાહક અન્ય કોઇ વ્યક્તિને પોતાના અકાઉન્ટથી ડાયરેક્ટ કેશ ન આપીને પણ પેમેન્ટ કરી શકે છે. મારો ચેક લઇને વ્યક્તિ બેંક અકાઉન્ટમાં જમા કરે છે ત્યારે તમે જે રકમ લખી છે તે તેના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જાય છે. ચેક એટલે કેશ વિનાનું પેમેન્ટ, જેને ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર પણ કહેવામાં આવે છે.
જ્યારે તમે અન્ય વ્યક્તિને ચેક આપો છો ત્યારે તેમાં તેનું નામ લખવાનું રહે છે. તે કોઇ વ્યક્તિ કે ફર્મના નામનો પણ હોઇ શકે છે. ચેકમાં તમારે એ પણ ભરવાનું રહે છે કે તમે કેટલી રકમ કઇ વ્યક્તિને આપી રહ્યા છો.ક્યારે આપી રહ્યા છો (તારીખ), અને છેલ્લે તમારી સહી કરવાની રહે છે.
કોઈની પાસેથી લીધેલા ચેક ને શહેરની બહાર લઈ અન્ય શહેરમા કલિયર કરાવવો છો એ ચેક આઊટસ્ટેશન ચેક તરીકે ઓળખાશે.
૧લાખ થી ઓછી રકમના ચેક ને નોર્મલ વેલ્યુ ચેક તરીકે ઓડખવા મા આવે છે.
૧લાખ થી વધુ રકમનો ચેક ને હાઈ વેલ્યુ ચેક તરીકે ઓડખવામા આવે છે.
ચેક ને બેંકમા બતાડી કાઊન્ટર પર થી જ કેશ મેળવો છો તેને ઓપન ચેક તરીકે ઓળખાય છે.
કોઈ વિષેશ વ્યક્તિ કે સંસ્થાના નામે લખાય છે અને ડાબા ખૂણે બે સમાંતર લાઈન દોરાયછે અને બે લાઈન ની વચ્ચે “&co”, “account payee” કે”not negotiable”લખાય છે તેનાથી કેશ તે વ્યક્તિ કે સંસ્થાના ખાતામા આવી જાયછે
સેલ્ફ ચેક એટલે જે વ્યક્તિ નો ચેક હોય તે વ્યક્તિએ પોતે બેંકમા હાજર રહેવુ પડછે અને સાથે નામની જગ્યાએ “સેલ્ફ” લખવુ પડે છે.
.આવનારી તારીખ માટે અપાતાચેક ને ક્રોસ કરાય છે જે બેરર હોય છે ચેક હોય છે..જેની પર તારીખ લખાય છે.
દરેક ચેકને લખેલી તારીખના ૩મહિનાની અંદર વટાવાનો નિયમ છે.તે સમય બાધિત ચેક ગણાય છે.તે બેંક મા જમા નથી થતો