Share Facebook Twitter WhatsApp બોન્સાઇ એ એક ટેકનિક છે. જેની મદદી નાનકડા પાત્રમાં, મોટા વૃક્ષની ટચૂકડી પ્રતિકૃતિ મેળવી શકાય છે. આ ટેકનિક જાપાનમાં વિકસાવાઇ હતી. આ ટેકનિક દ્વારા વૃક્ષને તેના સામાન્ય કદમાં વિકસતું અટકાવવામાં આવે છે. આ ટેકનિકી ઉછરેલાં કેટલાંક વૃક્ષો સૈકાઓ જૂનાં અને ઘણાં કિમતી હોય છે. offbeat