બરેલી કી બરફી વળી શું છે? એવો સવાલ સામાન્ય લોકોને થાય. બરેલી કી બરફી એક ફિલ્મનું નામ છે. જેમાં કૃતિ શેનોન, આયુષ્યમાન ખુરાના અને રાજકુમાર રાવની મુખ્ય ભૂમિકા છે. આ કોઈ પ્રણયત્રિકોણ ફિલ્મ નથી. તેમાં રોના-ધોના અને મિલના બિછડના જેવા ટિપિકલ સીન નથી પરંતુ રોમાન્સ કોમેડી અને ડ્રામા છે. રાબતા પછી કૃતિ શેનોનની આ સોલો હીરોઈન ફિલ્મ છે. સાથોસાથ રાજકુમાર અને આયુષ્યમાનની ભૂમિકા પણ તાકાતવાળી છે
Trending
- મહાદેવની પૂજામાં ત્રણથી પાંચ પાંદડા વાળા બીલીપત્રનું મહત્વ શું..!
- વિશ્વમાં દરરોજ ચાર હજારથી વધુ મૃ*ત્યુમાં ટીબી કારણભૂત
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.
- ઉનાળો એટલે સુતરાઉ કાપડ અને શ્વેત વસ્ત્રો..!
- World TB Day: ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95% હાંસલ કરીને અગ્રેસર રાજ્ય બન્યું ગુજરાત
- ભાવનગર : આશા વર્કર બહેનો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- GUJCET Exam : આજે 1 લાખથી વધુ વિદ્યાર્થી આપશે ગુજકેટની પરીક્ષા
- AAPએ વિસાવદર વિધાનસભા સીટ માટે જાહેર કર્યા ઉમેદવાર? જાણો કોને આપી ટિકિટ…