તમને પણ ટી.વી સેલિબ્સ જેવો લુક જોઈતો હશે.તમારી પણ ઈચ્છા હશે કે ટી.વી સેલિબ્સ જેવાં ગ્લેમર દેખાઓ અને બધામા તમને  અલગ લાગવાની તમન્ના હશે.તમારે પણ સેલિબ્રીટી જેવો લુક જોઈએ છે??તો ફોલો કરો ઐશ્વર્યા રાય ના ફેશન ફંડા.

  • ઐશ્વર્યા રોજ  ચણાના લોટ અને હળદરથી ત્વચા સાફ કરે છે.
  • દહીના ઉપયોગથી ત્વચાને મોઈશ્ચરાઇઝ કરે છે.
  • ચહેરો સદા પાણીથી ધુએ છે.
  • શુટિગન કરતી હોય ત્યારે તેને મેક-અપ કરવો પસંદ નથી મે-અપથી ચહેરાને હાની પહોચે માટે રાત્રે સૂતા પહેલા ચહેરા પરથી મેક-અપ દૂર કરે છે.
  • ડાયેટમાં રાંધેલા ભાત અને મસાલેદાર ખાવાને બદલે બાફેલું ખાવા નું પસંદ કરે છે.
  • સામાની ચોખ્ખાંની જગ્યાંએ બ્રાઉન રાઈઝ ખાવાનું પસંદ કરે છે.
  • તે એક સાથે પેટ ભરીને ખાવાની જગ્યાંએ થોડું થોડું ખાવાનું પસંદ કરે છે.
  • યોગ કરવો તેને પસંદ છે,તેની સવાર ગૂડમોર્નિંગથી કરવી તેને ગમે છે ત્યારબાદ તે હળવી કસરત અને પાવર યોગ કરે છે.
  • તે કદી શરાબ યા ધૂમ્રપાન નું સેવન કરતી નથી એટલું જ નહિ બીનકુદરતી મીઠા પીણાની પણ આદત નથી.
  • તે રોજિંદા આહારમાં ફળ અને ફળના જ્યુસ નું સેવન કરે છે
  • તાજા ફળ અને સાકભાજી ખાવાનું તેને ગમે છે,સલાડ તેના ખોરાકમાં સામેલ છે વધુ પાણી પીવાથી શરીરની ગરમી તેમજ ઝેરી તત્વ બહાર ફેકાય છે તેમજ ત્વચા માટે ફાયદાકારક છે તે જાણતી હોવાથી દિવસમાં શક્ય બને તેટલું વધુ પાણી પીવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.