મુસાફરી યાદગાર બની રહે તેવા પ્રયત્ન હર કોઈ કરે છે.પરંતુ તે ત્યારે જ શ્ક્ય બંને છે.જ્યારે જે જગ્યાએ સફરે જવાના હોય ત્યાંની રહેણી કહેણી,આહાર અને ત્યાંની સંસ્કૃતીનો પૂરેપુરો આનંદ માણીએ.આજે અમે તમને જણાવીશું કઈ રીતે સફરને યાદગાર બનાવી શકાય.
નિરીક્ષણ કરવું
જે જગ્યાએ ફરવાં ગયા હોય ત્યાના લોકો એકબીજા સાથે કઈ રીતે રહે છે કઈ રીતે અભીવાદન કરે છે તેની સામાન્ય બાબત નું નીરીક્ષણ કરી તેમની સાથે તેવો જ વ્યવહાર કરવો.
સ્થળ વિષેની પૂર્ણ માહિતી
જે જગ્યાની સફરે જવુ છે તે જ્ગ્યાં વિષે અગાઊથી જ માહિતી મેળવી લેવી જેમકે ત્યાંની વાનગી ત્યાના ફરવાં લાયક સ્થળ વિષે પહેલેથી જ માહિતી મેળવી લેવી.
ભાષા
ઘણાં શહેર અને દેશમાં સ્થાનિક ભાષાનુ ચલણ વધુ હોય છે તેથી આવી જગ્યાએ ફરવા જઈએ ત્યારે સામાન્ય વાતચીતના વાક્યો પહેકલેથી જ શીખી લેવાં