લોકોની નાણાંકીય લેવડ દેવડમાં પારદર્શિતા લાવવા અને તેના પર નજર રાખવા માટે જરૂરી ગણાતા પાન કાર્ડમાં નોંધાયેલ 10 નંબર ખૂબ જ મહત્ત્વના હોય છે. આ દસ નંબર તમારી અટકની સાથે સાથે તમારા વિશે સંપૂર્ણ જાણકારી દર્શાવે છે. જો તમારી પાસે પાન કાર્ડ છે તો તમે સારી રીતે જાણતા હશો કે તમારા પાન કાર્ડમાં તમારી જન્મતારીખની નીચે એક પર્મનન્ટ એકાઉન્ટ નંબર હોય છે. આ નંબર અંગ્રેજીના મોટા અક્ષરોથી શરૂ થાય છે અને તેમાં આંકડાકીય સંખ્યા પણ સામેલ હોય છે. પાન કાર્ડ પર લખેલા દરેક આંકડા અને અક્ષર ખાસ હેતુથી લખાયેલા હોય છે. આવો જાણીએ, આખરે શું છે પાન કાર્ડ પરના આ નંબરનો અર્થ..પાન કાર્ડના નંબરના શરૂઆતના ત્રણ અક્ષર અંગ્રેજીના અક્ષર હોય છે, જે Aથી Z સુધીમાં કોઈપણ હોય છે. આ અક્ષર શું હશે અને તેનો ક્રમશ શું હશે, તે ઇનકમ ટેક્સ વિભાગ નક્કી કરે છે
10 આંકડાના પાન કાર્ડ નંબરમાં છૂપાયેલું છે એક રહસ્ય, જાણો એ શું છે?!
Previous Articleશું તમે મોબાઇલ લેવાનું વિચારી રહ્યા છે? તો રાહ જુઓ.. કેમ કે 4 ઑક્ટોબરે થવાનો છે આ ધમાકો….
Next Article ક્રિકેટ જગત સ્તબ્ધ, બે કોચની હત્યા…