સજીવને જીવતા માટે ખોરાકની જરુર પડે છે. વનસ્પતિ તેનો ખોરાક જાતે બનાવે છે.
શાકાહારી પ્રાણીઓ ઘાસમાં થતા છોડ ખાય છે.
મોટાં માંસાહારી પ્રાણીઓ નાનાં શાકાહારી પ્રાણીઓને ખાય છે.
પ્રાણીઓનાં મળ-મૂત્ર તા મૃત્યુ પછી તેમનાં શરીર જમીનમાં ભળે છે અને લાંબા સમયે ઘાસ-છોડ માટે ખાતરનું કામ કરે છે. આ આખીયે સાંકળને ‘ખોરાકની સાંકળ’ કહે છે. નીચેના ચિત્રમાં ખોરાકની સાંકળનું ઉદાહરણ દર્શાવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com