નરેન્દ્રમોદી રાજકોટ આવીરાહ્ય છે ત્યારે શહેરનો પટેલવાડી,ભાવનગર રોડ ,વિજયભાઈ રૂપાણી અને મોદીની ચાઈ પે ચર્ચા ,હોસ્પિટલ ચોકમાં આવેલ મોદીનું સ્ટેચ્યુ આકર્ષણનું કેંદ્ર બન્યું છે. આ સ્ટેચ્યુની વાત કરીતો આ સ્ટેચ્યુમાં મોદી પોતાના સુત્ર સ્વચ્છ ભારતને પુર્વાર્થ ઠેરવે છે.એટલેકે તેઓ તે મિસનમાં સાથ આપતા હોય તેવું લાગે છે.
રાજકોટમાં જુઓ બીજું શું આકર્ષણનનું કેન્દ્ર બન્યું ????
Previous Articleચુનારાવાડ ચોકમાં વિકલાંગોને જુઓ શું સુવિધા આપવામાં આવી???
Next Article એકમાત્ર એવું હિન્દુ મંદિર જ્યાં લોકો જતાં ડરે છે…