- કઈક આશાના કિરણ સાથે આટલું બધુ પબ્લિક ભેગું થયું તો પણ કઈ નિવેડો નથી આવ્યો ,ખાલી ભાષણો જ ભાષણ આપવાના છે?
Rajkot News : લોકસભા ચૂંટણીનાં માહોલ વચ્ચે રાજકોટથી BJPના ઉમેદવાર પરોસત્તમ રૂપાલાના એક નિવેદન્થો ક્ષત્રિય સમાજની લાગણી દુભાની છે. તેવા સમયે ક્ષત્રિય સમાજ એકજુટ થઈને રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગણી કરી રહ્યો છે. જેના અનુસંધાને 14 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજ સમિતિ દ્વારા એક મહા સંમેલન યોજાયું હતું. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હજાર રહ્યા હતા. અને આવતી કાલે એટ્લે કે 16 એપ્રિલે પરસોત્તમ રૂપાલા તેની ઉમેદવારી ફોર્મ રાજકોટથી ભરવાના છે તેવા સમયે રાજકોટના ક્ષત્રિયાણી પદ્મિનીબાએ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ પર આગબબુલા થયા છે. એના કહેવા અનુસાર રૂપાલાભાઈ ઉમેદવારી ફોર્મ આટલા વિરોધ વચ્ચે ઉમેદવારી નોંધાવી જ શકે કેવી રીતે? ચાલો જાણીએ પદ્મિનીબાએ શું કહ્યું ???
“કઈક આશાના કિરણ સાથે આટલું બધુ પબ્લિક ભેગું થયું તો પણ કઈ નિવેડો નથી આવ્યો ,ખાલી ભાષણો જ ભાષણ આપવાના છે?”
“લડત કેવી રીતે જીતવાની રૂપલભાઈને ફોર્મ ભરવા દેવાનું શુકામ . કોણ એવી ગેરેન્ટી લેશે રૂપાલા ભાઈ ફોર્મ પાછું ખેચશે કે રૂપાલા ભાઈ હારશે?”
“સંકલન સમિતિનો વિરોધ નથી પરંતુ સંકલન સમિતિએ રાજકોટ હજાર રહેવું જોઈએ” પદ્મિનીબા
રાજકોટનું છે તો દંડા અમારે ખાવા, જેલમાં આમરે જવાનું. હવે આટલું પબ્લિક ભેગું કરવું એ લોઢાના ચણા ચાવવા જેવુ છે. સંકલન સમિતિ જીત કેવી રીતે મેળવશે ??
ઓડિયો લ્કિપ સાંભળવા અહી કિલક કરો…
“દિવસેને દિવસે મામલો ઠંડો પડતો જાય છે”
“હવે આગળ શું કરવાનું છે એ સમાજને પૂછું છું? શું કરવાનું છે શું ડીસીઝન છે અમારે રાજકોટવાળાને શું સત્યની લડાઈ લડી રહ્યા છીએ પરંતુ શું ગૂંચવાળો થયો કશુ એ કઈ સમજાતું જ નથી”
“સંમેલનમાં મારી સ્પીચ જ નહોતી, વક્તામાં મારૂ નામ જ નહોતું મને તો રોકવામાં આવી હતી મે તો પરાણે સ્પીચ આપી હતી પદ્મિનીબાની સ્પીચ જ નહીં” પદ્મિનીબા
“સંમેલનમાં પાણી વગર પબ્લિક હેરાન થયી”
19 તારીખે પાર્ટ 2 ચાલુ થાશે
કાલે રૂપાલા ભાઈ ફોર્મ ભરશે એટ્લે લડત લડવાના જ છીએ, હવે લાંબુ લાંબુ કેમ કરો છો કેમ 19 તારીખ સુધી રાહ જોવાની, રાજકોટમાં જ બધુ ઠાવનું છે રૂપલભાઈની હાર જીત બધુ રાજકોટમાં જ થવાનું છે,
ફોર્મ પાછું ખેચશે એની ખાત્રી શું?
શું ખિચડી રંધાઇ રહી છે. આવી ગાંધીગીરી કરાય જ નહીં. “આમાં અમારે મારવા જેવુ થશે અમારે જીવ દેવા પડશે”: પદ્મિનીબા
કાલે રૂપલભાઈ ફોર્મ કેમ ભરે, એને ફોર્મ ભરવા જ ના દેવું જોઈએ
હજુ અમારી લડાઈ ચાલુ જ છે. અહિંસક લડાઈ ચાલુ જ છે પરંતુ લડાઈની અસર શું છે એ દેખાય છે?
સ્ટેજ પર હજાર તમામ લોકો કાલે હજાર રહી રૂપલભાઈને ફોર્મ ભરવાથી અટકાવો
“રૂપલભાઈને ફોર્મ ભરવા દેવાનું જ કેમ?” પદ્મિનીબા