મણિપુર વિષય પર બોલતા કહ્યું હતું કે …
મણિપૂર માટે ગૃહ મંત્રીએ ચિઠ્ઠી લખી વાત કરવાની વાત કરી હતી. પરંતુ સનેથી મનાઈ આવી હતી. મનીપુરની સમસ્યા માટે વાત કરવા તૈયાર હતા.
મહિલાઓ સાથે ગંભીર અપરાશ થાય હિંસા થઈ અને અપરાધીઓને કેનરા સરકાર રાજ્ય સરકાર ભરપૂર પ્રયાસ કરી રહી છે, નજીકના ભવિષ્યમાં શાંતિ સંદેશ જરૂર આવશે મણિપુરના લોકોને અને મહિલાઓને આગ્રહ પૂર્વક કહેવા માંગે છે કે દેશ અને સદન તમારી સાથે છે મણિપુર ફરી વિકાસની દિશામાં આગળ વધે માતા ભારત કરતાં પણ સત્તાણુ સુખ વધારે છે, ભારત માતાની મુર્તિ માટે કામના કરવા આવે એ બહુ છોછની વાત છે, 14 ઓગસ્ટ વિભાજન નો દિવસ આજે પણ એ ચિખ સાંભદાય છે.
માતા ભારતીને બે ભાગમાં વહેચી આ એ લોકો છે જેને વંદેમાતરામ ગીત માટે જીવ વહોરયા હતા. આ એ લોકોની મદદ કરે છે નોર્થ ઈસ્ટ અલગ થયી જશે, કચ્છ તીહુ શું છે એ પૂછો એને, મોદીજી કચ્છ તીહુ પાછો લાવો જે ટાપુ કોઈએ કોઈકને આપી દીધો એ પાછો લાવો એ ઇન્દિરા ગાંધી હતા, જેને માં ભારતીને છિન્નભિન્ન કર્યા.
શું એ ભારતનો ભાગ ના હતો, હું ભારતના ગામડાઓ ફરી વાળ્યો છું 5 માર્ચ મિઝોરમ આજે પણ યાદ કરે છે, કોઈ એના ઘા ભરવા નોતું આવ્યું, જેને પોતાના દેશમાં જ હવાઈ હમલો કરાવ્યો હતો. 1962 માં દર્દનાક રેડિયો પ્રશારણ, પંડિત નહેરુએ કહેલાં વાક્યો આજે પણ કાંટાની જેમ ખુચે છે.
“અમારા માટે નોર્થ ઈસ્ટ અમારા જિગરનો ટુકડો છે.”