છોકરીઓ, યુવતીઓ કે પછી મોટી ઉમરની સ્ત્રી હોય જેમાથી મોટાભાગનાઓ માટે એવું જ વિચારવામાં આવે છે કે તેઓ વાત વાતમાં રોવણું શરૂ કરી ડે છે અને બહુ વેવલાવેડા કરે છે. જેના કારણે તે નબળા મનોબળ વળી પણ સાબિત થાય છે. પરંતુ એ માત્ર એક માન્યતા છે આજે આપણે એ જાણીશું કે વાત વાતમાં રોવા વળી યુવતીઓમાં ખાસ ગુણો હોય છે.
અંદરથી મજબૂત…
જે યુવતી નાની નાની બાબતમાં રોવા લાગે છે એ અંદરથી ખુબજ મજબૂત હોય છે. એક વાર રોઈ લેવાથી તે કોઈ પણ વિકટ પેરિસથીને ખુશીથી સહી લેવા તૈયાર હોય છે.
બીમારીઓથી દૂર રહે છે
રુદન એ એક પ્રકારની થેરપી પણ ગણાય છે, અને એટ્લે જ જ્યારે કોઈ એક વાર મનભરીને રોઈ લ્યે છે તો તેનું મન હળવું થાય છે, જેના કારણે મનમાં કોઈ વાતનો ભાર નથી રહેતો અને અનેક બીમારીઓ પણ તેનાથી દૂર રહે છે.
અતિ પ્રેમાળ…
નાની નાની વાતમાં રોવા લાગતી છોકરીઓ પોતાના સાથી અને પરિવારને અતિ પ્રેમ કરતી હોય છે . જેના કારણે તેનાથી વિઈઓગણા વિચાર માત્રથી પણ તે દૂ:ખી થાય છે. અને ટેન નુખન પહોચડવાનું પણ ક્યારેય વિચારી નથી શક્તિ.
જે વ્યક્તિ બહુ રોતી હોય છે તે ભાવુક પણ એટલી જ હોય છે. એ સાથે સંબંધ નિભાવવામાં પણ એટલી જ નિપૂર્ણ હોય છે. જેમ પરિવાથી નજીક હૂય છે એટલી જ મિત્રતામાં પણ પાક્કી હોય છે.
અન્યની લાગણીઓને પણ સમજે છે
જેટલી પોતે ભાવુક હોય છે તેટલી જ સહજતાથી અન્યોની લાગણીને પણ સમજી શકે છે. અને સાંત્વના આપે છે. અન્યોના દૂ:ખમાં સહભાગી થાય છે.
જે યુવતીઓ વધુ ભાવુક હોય છે તે પોતાની લાગણીઓ મનમાં નથી રાખી શક્તિ જેના કારણે જ્યારે પણ રોવે છે ત્યારે મનમાંથી એ તણાવને દૂર કરે છે અને મુક્ત મને વિચારી શકે છે જેના કારને તેની આંતરિક સર્જનાત્મક શક્તિ ખીલે છે.