ધોળકીયા સ્કુલ બાલાજી હોલ પાસે દશા સોરઠીયા વાડી જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ માર્ગદર્શન સેમીનાર ધોરણ ૧૨ પછી શું કરવું તેમજ વિદ્યાર્થીઓને મોટીવેટ માટે ગાઈડન્સ મળી રહે તનવી ગાહોદયાએ સ્પીચ આપેલી હતી આ કાર્યક્રમમાં જ્ઞાતી ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓને મોટીવેટ કરેલ.
આ કાર્યક્રમને સફળ મેળવવા છ મહિનાની મહેનત હતી.