પશ્ચિમ બંગાળના 20 જિલ્લામાં પંચાયત ચૂંટણી માટે વોટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન 6 જિલ્લામાંથી હિંસાના સમાચારો આવી રહ્યાં છે જેમાં 3 લોકોનાં મોત થયા છે. કૂચબેહારમાં 20 લોકો ઘાયલ થયા છે. દક્ષિણ 24 પરગના જિલ્લામાં ભાંગરમાં મીડિયાની ગાડીને સળગાવી દેવામાં આવી છે, કેમેરો પણ તોડવામાં આવ્યો છે.
West Bengal: Voting booth vandalised allegedly by TMC workers in North Dinajpur’s Sonadangi during #PanchayatPolls pic.twitter.com/I9epqPreXR
— ANI (@ANI) May 14, 2018
પશ્ચિમ બંગાળમાં 58 હાજર 692 બેઠક પર પંચાયત ચૂંટણી થવાની હતી, જેમાંથી 20 હજાર 76 સીટ પરના ઉમેદવારા નિર્વિરોધ ચૂંટાય ગયા છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નિર્વિરોધ ચૂંટાયેલા ઉમેદવારોને હાલ સર્ટિફિકેટ જાહેર ન કરવાનું કહ્યું છે. 17 મેનાં રોજ રીઝલ્ટ જાહેર કરાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com