રાજકીય ર્સ્વા સાધવા માટે બેઠકની બહાર નીકળી કેટલાક લોકો સમાજને ગેરમાર્ગે દોરવા બેબુનીયાદ વાતો કરે છે જે નિંદનીય છે: જીતુભાઇ વાઘાણી
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલ બિનઅનામત જ્ઞાતિ આયોગની જાહેરાતને આવકારતાં જણાવ્યુ હતુ કે, પાટીદાર સમાજની સામાજીક સંસના આગેવાનો તા પાટીદાર આગેવાનો સો યોજાયેલી ગુજરાત સરકારની આ બેઠકમાં અનામતના અધિકારોને અડ્યા વિના બિનઅનામત જ્ઞાતિઓને શિક્ષણ, ધંધા-રોજગાર વગેરેમાં સહાય મળી રહે તે હેતુી બિનઅનામત જ્ઞાતિ આયોગની રચના કરવાની જાહેરાતને આવકારું છું.
સમસ્યાના ઉકેલ માટેની મહત્વની બેઠકમાં મારી ઉપસ્િિત અંગેના મુદ્દાઓ ઉપસ્તિ કરી બેઠકને ખોરંભે પાડવાના ઇરાદાસહ કરેલી વાતના અનુસંધાનમાં શ્રી વાઘાણીએ કહ્યુ હતુ કે અમારા માટે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ હોય છે. સમાજ અને ગુજરાતના ભલા માટે વ્યક્તિગત અહમને મુદ્દો ન બનાવતા આ બેઠકી હું અળગો રહ્યો છું. પરંતુ જેને પરિણામમાં નહિ પરંતુ વિવાદમાં જ રસ છે તેઓએ સફળ બેઠકને અંતે પણ કોંગ્રેસના દોરીસંચારી વિરોધનો સૂર આલાપ્યો હતો. સૌના સા સૌના વિકાસના મંત્રને લઇને ચાલતી ભાજપા સરકાર તમામ સમાજોના હિતની જાળવણી માટે કટિબધ્ધ છે. ભાજપા સરકારની લોકકલ્યાણકારી નીતિઓ દ્વારા તમામ સમાજ-વર્ગોનો સર્વાંગી વિકાસ યો છે. બિનઅનામત જ્ઞાતિઓ માટેના આયોગની જાહેરાત એ સામાજીક સમન્વયની દિશામાં વધુ એક મહત્વનું કદમ છે. દેશના કોઇ રાજ્યમાં આ રીતની વ્યવસ ની.
વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. વિખરાયેલી તુટી ગયેલી કોંગ્રેસ પાસે કોઇ મુદ્દા ની ત્યારે રાહુલ ગાંધી સમાજને ઉશ્કેરવાની વાતો કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં ૧૯૭૫ના નવનિર્માણ આંદોલનમાં ૧૭૫ યુવાનોના મૃત્યુ યેલા અને ૧૯૮૫માં કોંગ્રેસના માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે ૧૮૦ લોકોના મૃત્યુ, ૧૬૦૦ જેટલા તોફાનોની ઘટના યેલી, કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં અવાર-નવાર કરફ્યુ, કોમી રમખાણો, પોલીસ તંત્ર દ્વારા ખેડુતો પરના અત્યાચારનો રાહુલ ગાંધી ગુજરાતની જનતાને જવાબ આપે.