‘હું છું વિકાસ, હું છું ગુજરાત’ના નારા સાથે ભારતીય જનતા પક્ષ દ્વારા ગૌરવ યાત્રા યોજવામાં આવી છે. જેનું ઠેર ઠેર ઉમકળાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. દુધિયા ખાતે પણ ભાજપની ગૌરવ યાત્રાને પ્રચંડ સમર્થન મળ્યું.ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ગુજરાત ગૌરવયાત્રા દાહોદ જિલ્લાના લિમખેડા ખાતે પહોંચી હતી. આ પ્રસંગે ઉપસ્તિ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનું ગૌરવ વધે તે માટે દસે દિશાઓમાં કામ કર્યા હતા. કોંગ્રેસે ૪૫ વર્ષ સુધી આદિવાસીના નામે મતો લીધા. મતબેંક તરીકે આદિવાસીઓનો ઉપયોગ કર્યો. નરેન્દ્રભાઇએ ૧૫ હજાર કરોડની વનબંધુ યોજના જાહેર કરી હતી. આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે ૪૭ હજાર કરોડ રૂપિયા વનબંધુના વિકાસ માટે આપ્યા છે. છેવાડાના માનવી સુધી સિંચાઇનું પાણી, શાળા, રસ્તામળે તે આપવાનું કામ ભાજપ સરકારે કર્યુ છે.ગુજરાત ઐરાવ યાત્રા બીજા દિવસે પહોંચી બાબરાપોરબંદર થી નીકળેલી ગુજરાત ગૌરવ યાત્રા આજરોજ બીજા દિવસે સવારે આટકોટ થી નીકળી કટડા બાબરા શહેર ખાતે પહોંચી હતી. જ્યાં ૧૦૦ થી વધુ બાઈક સ્વર તેમજ ૮૦ થી વધુ ગાડીના કાફલા સો ભવ્યાતીત સ્વાગત યાત્રા નું આયોજન સનિક આગેવાનોએ કર્યું હતુસભા સ્ળ ખાતે બાબરા શહેર અને તાલુકાના તમામ સમાજના આગેવાનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું, જેમાં ખોજા સમાજ, પ્રજાપતિ સમાજ , સાધુ સમાજ, કોળી સમાજ , વોહરા સમાજ, આહીર સમાજ તેમજ ખોડલધામ ટ્રસ્ટ તેમજ સમસ્ત ૨૫ થી વધુ જ્ઞાતિ અને મંડળ ના ના લોકો અને માર્કેટિંગ યાર્ડ ના હોદ્દેદારોએ મગફળીના હાર થી પ્રદેશ અધ્યક્ષ નું સ્વાગત કર્યું હતું. સભાસ્ળ પાર ડાયેસક પાર અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સો કેન્દ્રના પરષોત્તમભાઇ રુપાલા ,સંસદ નારણભાઇ કાછડીયા સાહેબ બાવકુભાઇ ઉઘાડ , દિલીપભાઈ સંઘાણી, યાત્રા ઇન્ચાર્જ આઈ.કે. જાડેજા સાહેબ, ધનસુખભાઇ ભંડેરી, યુવા મોરચાના ઋત્વિકભાઈ વી.વી.વઘાસિયા સહિતના સનિક આગેવાનો ઉપસ્તિ હતા.
ભાજપની ગૌરવ યાત્રાનું ઠેરઠેર ઉમકળાભેર સ્વાગત
Previous Articleભારત શ્રીલંકા ટી 20 થશે આ દિવસથી શરૂ.. નોંધી લો આ તારીખ…
Next Article ખોડલધામમાં મુખ્યમંત્રીએ શીશ ઝુકાવ્યું: મહત્વની બેઠક