પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સોમનાથ દાદાના દર્શને આવ્યા ત્યારે સોમનાથ બાયપાસ રોડ પર માજી મંત્રી જશાભાઈ બારડ દ્વારા અદકેરુ સ્વાગત કરાયું હતું. ૨૦૧ કાર પર ૧૨૦૦ મીટર લાંબા ભાજપના ઝંડા સાથે અભિવાદન કરાયું હતું. સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ દિલીપ બારડ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ હરીભાઈ સોલંકી, કાળાભાઈ ઝાલા, જેસીંગભાઈ મોરી, લાખાભાઈ ઝાલા, દિલીપભાઈ ઝાલા, નાથાભાઈ ડોડીયા સહિત જિલ્લાના આગેવાનો જોડાયા હતા. જસાભાઈ બારડે સાફો, તલવાર અને ફુલહાર આપી સ્વાગત કર્યું હતું.
Trending
- ધોમધખતા ઉનાળામાં ચામડીના રોગનું જોખમ: ત્વચાની યોગ્ય જાળવણી જરૂરી!!!
- જામનગરના બે શિક્ષકોનુ “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા–સન્માન કરાયુ
- શું તમે પણ બુલેટ ટ્રેનના લોકો પાયલટ બનવા માંગો છો..?
- રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં 600 ફીઝીશ્યન આધુનિક ટેકનોલોજી અંગે કરશે ‘પરામર્શ’
- અમદાવાદમાં પલ્લવ બ્રિજ બનીને તૈયાર, 1 લાખ વાહનચાલકોને મળશે રાહત!!!
- શેરબજારમાં અચાનક તેજીના કારણો શું???
- જન પ્રતિનિધિઓએ રજૂ કરેલા લોકપ્રશ્ર્નોનું સત્વરે નિવારણ કરવા કલેકટરનું સૂચન
- એકતાનગર ખાતે યોજાશે વેસ્ટર્ન રિજનલ કોન્ફરન્સ તથા મેગા લીગલ કેમ્પ-2025