વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ગુજરાતની ત્રણ દિવસના પ્રવાસે આવી પહોચ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત અનેક રીતે રાજય માટે ખુબ જ ફળદાયી અને વિકાસ કાર્યના બિરૂદ અપ માટે નિમીત બની રહેશે.
લોક તાંત્રીક ઇતિહાસમાં વર્તમાન કેન્દ્ર સરકાર ગુજરાતના પોતીકા વડાપ્રધાનના નેતૃત્વમાં કાર્યરત છે. ત્યારે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આવી રહેલા વિકાસના મહા યજ્ઞમાં અનેકાનેક રીતે ગુજરાત શિરમોર રહ્યું છે.
વડાપ્રધાન દ્વારા અગત્ય જેટલો નરેન્દ્રભાઇ મોદી દ્વારા તત્કાલીન ગુજરાતના નેતૃત્વ સમયે શરુ કરાયેલ ગ્લોબલ વાઇબ્રટ ગુજરાત વર્લ્ડ સમેતને હવે વધુ વિલીન કરવામાં આવી છે. અને આજે વડાપ્રધાન દ્વારા પ્રારંભ કરવામાં આવેલા વાઇબ્રટ ગુજરાત મુડી રોકાણ પરીષદમાં આ વર્ષે પાંચ હજારથી વધુ વિદેશી મહેમાનો ગુજરાત અને દેશના વિકાસ મળે પરામર્થ, સંકલન અને કાર્ય સિઘ્ધ માટેની કવાયત હાથ ધરયો.
ગ્લોબર સમીટથી આધુનિક વિશ્વના વેપાર ક્ષેત્રે ગુજરાતને જે નવી ઓળખ અંગે સદીઓ જુની ગુજરાતના વિશ્વાસે વિકાસની શાખ ને નવો અયાત પ્રાપ્ત થયો છે. ગુજરાતમાં જયારથી ગ્લોબલ ટ્રેડ સમીટની પરંપરા શરુ થઇ છે ત્યારથી લાગલગાતાર વિદેશી મુડી રોકાણ અને ભાળના વેપાર વ્યવહાર વિકાસ સેતુ માટે ગુજરાત મુખ્ય ધરી નું કામ કરી રહ્યું છે.
વડાપ્રધાનની બે દિવસીય મુલાકાત દરમ્યાન ગુજરાતને મળનારી સુવિધામાં અમદાવાદ વી.એસ. હોસ્પિટલ સંકુલમાં તેમાં કરવામાં આવેલી એ.એન. સિઘ્વણ બાંધવામાં આવેલી સુપર સ્પેશાલીસ્ટ હોસ્પિટલમાં વડાપ્રધાન મોદીના ડીઝીટલ ઇન્ડીયાના સપનાને પુર્ણ રીતે સાકર કરવામાં આવ્યું છે.
હોસ્પિટલનો તમામ વહેવાર સર્જીવા પણે પેપરલેસ એટલે કે કાગળ પણ જોયા વર્ક વિના સંપૂર્ણપણે કોન્ટૅ્રાટ દ્વારા કામકાજ ચાલતો અમદાવાદથી આ પહેલ ગુજરાતને વિશ્વમાં આગવી ઓળખ અપાવનારી બની રહેશે. ૫૦૦ પથારની આ હોસ્પિટલમાં કયાંય કાગળનો ઉપયોગ નહી થાય ૭૮ મીટર ઉંચી આ હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના અંગર્તત રાજયના અદના નાગરીકોને અત્યાધુનીક તબીબી સુવિધા મળી રહેશે.
અમદાવાદમાં યોજય રહેલા ગ્લોબલ ટ્રેડ શો પણ વડાપ્રધાનની મુલાકાતની રાષ્ટ્ર અને વિશ્વ ફલક પર ભાવપૂર્વક ઘ્યાનકર્ષક બન્યું છે. વડાપ્રધાનના બે દિવસના રોકાણ દરમ્યાન ગુજરાતની અનેક વિકાસ ગાથા અને ઉપલક્ષીઓ એમ.ઓ.યુ. ફલક પર ઉજાગર થવા માટે નીમીત બનાવ. ગુજરાતના વિકાસ વિસ્તારને માત્ર રાજય પુરતા જ નહી પણ વિશ્વ ફલક પર ગૌરવત્વતી ન બનાવવા નરેન્દ્રભાઇ મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાન શરુ કરવામાં આવેલા અભિયાનને એવી નવી ઉંચાઇ અને વેગ મળી ચુકયો છે.
ગુજરાતની અનેક પહેલ દેશના શેષ અન્ય વિકાસ લક્ષી અભિગમ ધરાવતા રાજયો માટે આદર્શ વ્યવસ્થા બની રહી છે. ગુજરાતમાં આરોગ્ય સુવિધા, શિક્ષણ સેવા અને ખાસ કરીને કામદારોના સ્કીલ ડેવલપમેન્ટ જારી કામદારોને તાલીમ આપી તેમના હુન્નડને વધુ ધારદાર બનાવવાના કાર્યક્રમો અનેક દેશભરમાં પ્રેરક બન્યા છે. આયુષ્યમાની વડાપ્રધાન યોજના નાગરીકોને આરોગ્ય સુરક્ષા કવચ માટે આપીવાદરૂપ બની રહેશે છે.
વડાપ્રધાનના નેતૃત્વના વિકાસ મહાયજ્ઞમાં ગુજરાત કેન્દ્રીય વર્ગ બની રહ્યું છે. અત્યારે ગુજરાતમાં વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં ગુજરાત માટે વિકાસની હરળફાળ માટેના સુવર્ણ યુગ ચાલી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની આ પોતાના વતનની આ મુલાકાત રાજયના વિકાસ માટેના અવસર બની રહે તે માટે સરકારી યોજનાઓને લોકાપર્વ અને નવી સુવિધાઓના આરંભ માટે જો નીમીત બનાવવામાં ગુજરાત સરકારના કાર્યક્રમોથી ગુજરાત વડાપ્રધાનની સ્વાગત માટે લોકકલ્યાણકારી કાર્યક્રમોમાં વડાપ્રધાન સુસ્વાગતમનુ વિધાન સાર્થક કરી રહ્યું છે.