અલગ અલગ વિભાગોમાં પ્રિન્સ-પ્રિન્સેસને ઈનામોથી નવાઝાયા
રાજકોટની નિધિ સ્કૂલ દ્રારા સ્કૂલના વિધાર્થીઓ – વાલીઓ માટે વેલકમ નવરાત્રી મહોત્સવ વેલવેટ પાર્ટી પ્લોટ અયોધ્યા ચોક ખાતે યોજવામાં આવેલ હતો. આ નવરાત્રી મહોત્સવની શરૂઆતમાં માઁ અંબે ભવાનીની આરતી નિધિ સ્કૂલના ચેરમેન સજજનબા એસ.ચુડાસમા તેમજ સ્ટાફ દ્વારા આરતી કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે નિધિ સ્ક્ૂલના ચેરમેન સજનબા એસ . ચુડાસમા, ડો. નંદીસ ઠક્કર, (જીવા વિમેન્સ હોસ્પિટલ) જયશ્રીબા પી . જાડેજા (એખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ), રમણીકબા જી . વાળા (સમર્પણ હોસ્પિટલ- રાજકોટ ) , ડો . અલ્પનાબા એસ . બાલા , ડો પ્રતીક્ષા ઠક્કર ઉપસ્થિત રહ્યો હતા .
આ નવરાત્રી મહોત્સવમાં નીર્ણાયક તરીકે ડીમ્પલબા એચ . જાડેજા (ખાનપર) , પ્રીયંકાબા સરવૈયા , ભગીરથસિંહ જાડેજા ( ચાંદલી ) ઉપસ્થિત રહ્યા હતા. કે.જી. વિભાગના વેલડ્રેસ પ્રિન્સ તરીકે ચૌહાણ યુગ , વખારિયા આર્ય , શઠોડ ભાગ્યરાજ , તેમજ વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે બોરીચા પ્રીશી , બગડા ખ્યાતી , ડાંગર દેવાંશી તેમજ ધોરણ 1 થી 4 માં પ્રિન્સ તરીકે તેરૈયા વોરા નયન , ચાવડા પૂરવ તેમજ વેલડ્રેસ પ્રિન્સ તરીકે ચૌહાણ જયવીરસિંહ તેમજ પ્રિન્સેસ તરીકે સોંડાગર આયુષી , રાણા પ્રિયાંશીબા , જાદવ પ્રિયા તેમજ વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે વાડોલીયા વિરાલી, ધોરણ : – 5 થી 8 માં પ્રિન્સ તરીકે સોહલા કરણ , ચાવડા ઉદય , પરમાર વરદ , તેમજ વેલડ્રેસ પ્રિન્સ તરીકે સોલંકી કાર્તિક, પ્રિન્સેસ તરીક મકવાણા વિરાલી , મકવાણા ઈશિતા , ચૌહાણ પ્રિયાંશી , તેમજ વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે ભરડવા કાવ્યા તેમજ ધોરણ 9 થી 12 માં પ્રિન્સ તરીકે વાઘેલા આદિત્ય , જેઠવા વૃષિક, જોટંગીયા પ્રિન્સ , વેલડ્રેસ પ્રિન્સ તરીકે ચાવડા વિશ્વરાજ પ્રિન્સેસ તરીકે ચાવડીયા દ્રષ્ટી , ટાંક હેમાંગી , નડીયાપરા નંદની , વેલડ્રેસ પ્રિન્સેસ ગૌસ્વામી આરતી , વાલીમાં પ્રિન્સ તરીકે જયેશભાઈ પરમાર, જીગરભાઈ ચૌહાણ, પ્રિન્સેસ તરીકે બગડા જ્યોતિબેન , દેવુબેન ધોળકિયા , શિવાનીબેન પરમાર , વેલડ્રેસમાં રાધિકાબેન મૈયડ શિક્ષક વિભાગ માં પ્રિન્સેસ તરીકે મીરાબેન ડોલેરા , આશાબા જાડેજા , ભૂમિબેન વાઘેલા , તેમજ વેલડ્રેસ પ્રિન્સેસ ડોલીબેન જોષી જાહેર કરવામાં આવેલ હતા . વિજેતા પ્રિન્સ અને પ્રિન્સેસને મહેમાનો દ્રારા ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા . સંચાલન જાનકીબેન નકુમ અને નેહલબેન દવે દ્રારા કરવામાં આવેલ હતું . આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા નિધિ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડારામાના માર્ગદર્શન હેઠળ પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ, તેમજ હર્ષદભાઈ રાઠોડ, નીરવ વ્યાસ , તુષારભાઈ રાવલ તેમજ શિક્ષક ગણે જહેમત ઉઠાવી હતી.
નિધિ સ્કુલમાં વેલકમ નવરાત્રી મહોત્સવ સ્પર્ધાને બહોળી સંખ્યામાં લોકોએ અબતક ચેનલ તથા અબતક મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી લાઈવ નિહાળ્યું હતું.