અભિનંદન તમને રાષ્ટ્રનાં અભિનંદન છે.રાષ્ટ્રને વંદન ….વંદન….વંદન….
સ્વાગત છે અભિનંદન…
તમારા મા-બાપને અભિનંદન છે.
અભિનંદન તમને રાષ્ટ્રનાં અભિનંદન છે.
સ્વાગત છે વર્ધમાન…
તમે ભારતનું વધાર્યું છે માન
દેશ કરે છે તમારૂ સન્માન…
અભિનંદન તમને રાષ્ટ્રનાં અભિનંદન છે.
સ્વાગત છે કમાન્ડર….
દુશ્મનનાં વિમાનને તોડનાર
અભિનંદન શૂટર છે.
આતંકવાદીઓ સામે લડનાર
અભિનંદન ફાઈટર છે.
અભિનંદન તમને રાષ્ટ્રનાં અભિનંદન છે.
સ્વાગત છે વીર…
પાકિસ્તાન તો ચીટર છે.
પરંતુ ભારતનો લીડર નીડર છે.
મોદીજી તમને પણ અભિનંદન છે અને
રાષ્ટ્રને વંદન…વંદન…વંદન…
અભિનંદન તમને રાષ્ટ્રનાં અભિનંદન છે.