ફ્રૂટ્સ ભલે ગમે એટલાં હેલ્ધી કહેવાતાં હોય, પણ જ્યારે વજન ઘટાડવાની વાત આવે ત્યારે એનું સેવન સંભાળપૂર્વક કરવું જરૂરી બની જાય છે. ફ્રૂટ્સમાં નેચરલ શુગર સારી એવી માત્રામાં હોય છે એટલે આખાં ફળ ખવાય એ ઠીક છે પણ એનો રસ પીવાનું હિતાવહ નથી. અલબત્ત, વજન ઘટાડવા માગતા લોકોએ પ્યોર વેજિટેબલ્સનો જ્યૂસ કાઢીને પીવો જોઇએ એવું અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિસર્ચરોનું કહેવું છે. આશરે રપ૦ મિલિલિટર જેટલો તાજાં શાકભાજીનો રસ નિયમિત પીવાથી શરીરને જરૂરી વિટિા્મન્સ અને મિનરલ્સ મળી રહે છે અને કેલરી પણ ઓછી પેટમાં જાય છે.
Trending
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો