મેષ
વૃષભ
વિલંબ થતાં કામકાજમાં તથા અધુરા રહેલા તમામ કામકાજમાં ઝડપભેર નીવેડો આવવાનાં સંયોગો. આ સપ્તાહે સ્થાનફેરની શકયતાઓ. ગ્રેઈન મર્ચંટ, તથા જનરલ જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. આ સિવાયનાં અન્ય તમામ મોટા ઓદ્યોગિક એવમ વ્યાપાર–વણિજ એકમનાં જાતકો માટે પણ આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક જણાશે. આ સપ્તાહ દરમ્યાન સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પરિવાર તથા સગાં સ્નેહી તરફથી સાથ સહકાર. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 24, 25 ડિસે. સરેરાશ રહેશે.
મિથુન
બુધાદિત્ય યોગ વાળા જાતકો માટે આ સપ્તાહ વિશેષ લાભદાયક. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે બહુ લાભકર્તા સપ્તાહ. ધંધા વ્યવસાય હેતું પ્રવાસનાં સંયોગો. ગ્રેઈન ગ્રોસરી મર્ચટ્સ માટે આ સપ્તાહ હળવાં ચડાવ ઉતારની સાથે લાભદાયી જણાશે. દરેક કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અન્ય વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ પરંતુ હળવું લાભકારી પણ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી એવમ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 25 ડિસે સામાન્ય નીવડશે.
કર્ક
કર્ક માટે લાભદાયી તથા સુખ શાંતિ વાળું સપ્તાહ. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સ નાં ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક તથા ભાગદોડ વાળું રહેવાંની સંભાવના. ઉદ્યોગ, ધંધાનાં પેંડીગ રહેલા કામકાજ પુરા થવાંનાં સંયોગો. અન્ય ઓદ્યોગિક એકમ તેમજ વાણિજય એવમ વ્યવસાયિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે. તદુપરાંત ધંધા–વ્યવસાયમાં નવી નવી તકો મળવાંની પણ સંભાવનાઓ. સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન આર્થિક લાભ સાથે બદલી બઢતીનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે હળવું લાભદાયી સપ્તાહ. 25 ડિસે. અર્ધ મધ્યમ જણાશે.
સિંહ
પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભકારક નીવડશે. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. કુટિર ઉદ્યોગ એવમ નાનાં કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. વ્યાપાર વણિજ એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ ઠીકઠાક રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે ફાયદાકારક સપ્તાહ. 24, 25 ડિસે. સાવ સામાન્ય નીવડશે.
કન્યા
આયુર્વેદ એવમ પ્રાકૃતિક ચિકિત્સક સમેત તેની ફાર્મસીનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે, સાથે અનેક નવી તક મળવાંનાં સંયોગો. જાહેર/રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ જણાશે. મોટા કદનાં તમામ પ્રકારનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા ફાયદા થવાંની સંભાવના. વ્યાપાર- વાણિજયક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. 20 તથા 22 ડિસે. સાધારણ રહેશે.
તુલા
ઓનલાઈન બિઝનેશ તથા ઓન લાઈન સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ સાનુકુળ નિવડશે. એડવર્ટાઈઝમેંટ એકમનાં જાતકો આ સપ્તાહ સાનુકુળ નિવડશે. મોટા કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. નાના ઓદ્યોગિક એકમનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ. જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જોવા મળશે. નાનાં તથા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ પણ લાભદાયી. છાત્રો, નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી. 20 ત્થા 21 ડિસે. સાધારણ રહેશે.
વૃશ્ચિક
કુરીયર કાર્ગો એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી.
પ્રિંટ્સ, કાગળ, પ્રકાશન એકમનાં જાતકો ત્થા સ્ટેશનરી, પેકીંગ મટીરીયલ્સ સંબંધિત ઓદ્યોગિક એકમ તથા વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક એક્મનાં જાતકો તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. છુટક/નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ બહુ લાભદાયી જણાશે. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. નિવૃત, ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 24 ડિસે.નો દિવસ જ સામાન્ય નીવડશે.
ધન
સર્વિસ બિઝનેશ, ખાસ કરીને મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ એવમ લાભદાયક નિવડશે.તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ તમામ પ્રકારનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નિવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નિવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નિવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો, મહિલા કર્મીઓ તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. 24 ત્થા 25 ડિસે. સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
પેટ્રોકેમિક્લ્સ, અને તેની ઉત્પાદ તથા રંગ રસાયણ, ખાતર સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેવાંનાં સંયોગો. અગાઉનાં, ધંધા વ્યવસાયનાં અધુરા તથા પેંડીગ પડેલા કાર્યો પૂર્ણ થવાંની સંભાવના. અન્ય તમામ ઔદ્યોગિક તેમજ તમામ વ્યાપાર–વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. છુટક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયી નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે લાભકારી સપ્તાહ. 23 ડિસે. મધ્યમ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
નાના ઔદ્યોગિક તથા કુટિર ઔદ્યોગિક એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા ભાગદોડ વાળુ નીવડશે. પ્રિંટીંગ, ઓફસેટ તથા સ્ટેશનરી સંબંધિત ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. આ સિવાયના, તમામ ઓદ્યોગિક એવમ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. શિક્ષકો તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ઊચ્ચાભ્યાસ કરતાં છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સપ્તાહ સપ્તાહ. 24 ડિસે.મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
મીન
લોખંડ ધાતુ સંબંધિત મશીનરીઝનાં તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાવ સામાન્ય નીવડશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. તમામ પ્રકારનાં છુટક તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. પરિશ્રમી અને ઉદ્યમી જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં અધિકારી એવમ કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ. સગા સાથે નાની વાતે મનદુ:ખ થવાનાં સંયોગો. છાત્રો, નિવૃતો, ગૄહિણીઓ તેમજ મહિલાકર્મી માટે સાનુકુળ સપ્તાહ. 20 તથા 25 ડિસે.સામાન્ય જણાશે.