મેષ
કુટિર તેમજ નાના કે લઘુ ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા ભાગદોડ વાળુ નીવડશે. પ્રિંટીંગ, ઓફસેટ તથા સ્ટેશનરી સંબંધિત ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. આ સિવાયના, તમામ ઓદ્યોગિક એવમ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. શિક્ષકો તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ઊચ્ચાભ્યાસ કરતાં છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ સારુ ને લાભદાયી નીવડશે ૨૪ ડિસેમ્બર સામાન્ય રહેશે.
વૃષભ
સર્વિસ બિઝનેશ, મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ફર્મસનાં જાતકો માટે હજુ આ સપ્તાહ પણ ભાગદોડ વાળુ જણાશે, સાથો સાથ નવી તકો સાંપડવાંનાં સંયોગો. તમામ કદનાં ઓદ્યોગિક એકમ તેમજ તમામ પ્રકારનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો, મહિલા કર્મીઓ તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ હળવું હળવું ફાયદાકારક નીવડશે. ૨૪ તથા ૨૬ ડિસેમ્બ૨નાં દિવસો સાધારણ જણાશે.
મિથુન
ઓનલાઈન બિઝનેશ–સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકુળ રહેશે. એડવર્ટાઈઝમેંટ એકમનાં જાતકો આ સપ્તાહ સાનુકુળ નીવડશે.મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. નાના ઓદ્યોગિક એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જોવા મળશે. નાનાં તથા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. ૨૦ ત્થા ૨૧ ડિસેમ્બર સાધારણ રહેશે.
કર્ક
ખાનગી ફાયનાંસ કંપનીનાં જાતકો, સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવી દોડધામ વાળુ નીવડશે. નાના ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. જથ્થાબંધ વેપારના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ ફાયદા વાળુ જણાશે. આ સિવાયના વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી ક્ષેત્રનાં તમામ વર્ગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે સાથે બદલી બઢતીની સંભાવના. છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ સારુ ને લાભદાયી નીવડશે. ફકત ૨૦ ડિસેમ્બર મધ્યમ રહેશે.
સિંહ
પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ પણ અર્ધ લાભકારક નીવડશે. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. નાના કદનાં કુટિર કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. વ્યાપાર વણિજના જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ ઠીકઠાક રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે આ સપ્તાહ ફાયદાકારક તથા સાનુકુળ નીવડશે. ૨૫ તથા ૨૬ ડિસેમ્બર સામાન્ય નીવડશે.
કન્યા
જાહેર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેવાંનાં સંયોગો. આયુર્વેદ તથા હર્બલ ફાર્મસી નાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે, સાથો સાથ નવી નવી તક મળવાંનાં સંયોગો. અન્ય ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા ફાયદા થવાંની સંભાવના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે આ સપ્તાહ ફાયદાકારક તથા સાનુકુળ નીવડશે. ૨૧ તથા ૨૨ ડિસેમ્બરનાં દિવસો સાધારણ રહેશે.
તુલા
આ સપ્તાહ સામાન્ય રીતે આ રાશિ માટે લાભદાયી તથા સુખ શાંતિ વાળું નીવડશે. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સ નાં ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક તથા ભાગદોડ વાળું રહેવાંની સંભાવના. ઉદ્યોગ, ધંધા વ્યવસાયનાં પેંડીગ રહેલા કામકાજ પુરા થઈ જવાંનાં સંયોગો. અન્ય ઓદ્યોગિક એકમ તેમજ વાણિજયનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો આવવાંની પણ સંભાવનાઓ. સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન હળવાં આર્થિક લાભ સાથે બદલી બઢતીનાં સંયોગો. મહિલા કર્મચારીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. ૨૦ તથા ૨૩ ડિસેમ્બરનાં દિવસો અર્ધ મધ્યમ જણાશે.
વૃશ્ચિક
ઊચ્ચસ્થ મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ અતિ લાભદાયક નીવડશે. સર્વિસ બિઝનેશ તથા ક્ધસલ્ટંસી ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક જણાશે. આ સપ્તાહે ધંધા વ્યવસાય હેતું પ્રવાસ થવાં નાં સંયોગો. ગ્રેઈન મર્ચટ માટે આ સપ્તાહ હળવાં ચડાવ ઉતારની સાથોસાથ લાભદાયી નીવડશે. દરેક કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અન્ય વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ પરંતુ હળવું લાભકારી પણ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી તેમજ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ કે યથાવત જણાશે. મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨૬ ડિસેમ્બર સામાન્ય નીવડશે.
ધન
પન્નોતિનો પ્રભાવ હળવો થતાં કામકાજમાં સફળતાઓ તથા વિલંબ થતાં કામકાજો ઝડપથી નીવેડો આવવાનાં સંયોગો. તેમ છતાં ચોક્કસાઈ રાખવી. ગ્રેઈન મર્ચંટ, તથા જનરલ જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. મોટા ઉદ્યોગ- વ્યાપાર–વણિજ ક્ષેત્રનાં જાતકો માટે પણ આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક જણાશે.
આ સપ્તાહ દરમ્યાન સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પરિવાર તથા સગાં સ્નેહી તરફથી સાથ સહકાર. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ૨૫, ૨૬ ડિસેમ્બર સરેરાશ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
આ સપ્તાહ પણ મોટા ઉદ્યોગ તથા લોખંડ ધાતુ સંબંધિત મશીનરીઝનાં તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો માટે સામાન્ય નીવડશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. તમામ પ્રકારનાં છુટક તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. પરિશ્રમી અને ઉદ્યમી જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હજુ આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે ખટરાગ સર્જાવાનાં સંયોગો. છાત્રો, નિવૃતો, ગૄહિણીઓ તેમજ મહિલાકર્મી માટે સાનુકુળ સપ્તાહ. ૨૪ તથા ૨૬ ડિસેમ્બરનાં દિવસો સાધારણ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
મોટા ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું જોવાં મળશે. ધાતુ ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેવાંના સંયોગો. વ્યાપાર વણિજ સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી જણાશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ૨૬ ડિસેમ્બર સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
મીન
પેટ્રોલિયમ ઉત્પાદ તેમજ પેટ્રોકેમિક્લ્સ, તથા રંગ રસાયણ, ખાતર સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેવાંનાં સંયોગો. અગાઉનાં, ધંધા વ્યવસાયનાં અધુરા તથા પેંડીગ પડેલા કાર્યો પૂર્ણ થવાંની સંભાવના. અન્ય તમામ ઔદ્યોગિક તેમજ તમામ વ્યાપાર–વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. છુટક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. ૨૬ ડિસેમ્બર મધ્યમ જણાશે.