મેષ (અ,લ,ઈ)the-future-of-the-weekly-zodiac

અર્ધ સરકારી વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ માટે હળવાં સંઘર્ષ વાળુ સપ્તાહ. ઈલેક્ટ્રીસીટી સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક. અન્ય, નાનાં મોટા ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ પરંતુ ભાગદોડ વાળું નિવડશે. સર્વિસ બિઝ્નેશ તેમજ ફાઈનાંસ રીલેટેડ એજન્સીઝ, શરાફી પેઢી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડવાંના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ. 2 તથા 5 મે સામાન્ય રહેશે

વૃષભ (બ,વ,ઉ)

the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહ દરમ્યાન ધંધા વ્યવસાયમાં અનેક પ્રકારે આર્થિક લાભો તેમજ તેવાં અવસરો મળવાનાં સંયોગો. સંભાવનાઓ. ઉતર તથા પશ્ચિમ વિસ્તાર તથા વિદેશ સાથે સંકળાયેલ ધંધાનાં વ્યાપારી વર્ગ તથા વ્યવસાયીક જાતકો માટે આ સપ્તાહ બહુ જ ફાયદાકારક નીવડશે. ધંધા વ્યાપાર માટે પ્રવાસનાં સંયોગો. ઔધોગિક તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. સરકારી તથા ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી નિવડશે. 4 મે અર્ધ સામાન્ય રહેશે.

મિથુન (ક,છ,ઘ)

the-future-of-the-weekly-zodiac

વિદ્યુત તથા પ્રવાહી, સઘન જવલનશીલ પદાર્થો સંબંધિત ઓદ્યોગિક ત્થા વ્યાપારી એકમનાં જાતકો માટે લાભાદાયી સપ્તાહ. હેવી મશીનરી સંબંધિત ઓદ્યોગિક એકમનાં તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે ભાગદોડ તથા ચડાવ ઉતાર વાળું સપ્તાહ. જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે મધ્યમ સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મીઓ ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી. 3, 5 મે સાધારણ જણાશે.

કર્ક  (ડ,હ)

004 1

હસ્ત વણાટ, લિનેન,ખાદી, કોટન ફેબ્રીક્સ, ફર્નિશિંગ્ઝ, અપહોલ્ટ્રીઝ, રેડીમેડ ગાર્મેંટ્સ ફેશન એસેસરીઝ સંબંધિત તમામ નાના મોટાં ઓદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતકો માટે, લાભદાયક સપ્તાહ સાથે અનેક નવી તકો મળવાંના સંયોગો. આ સિવાયનાં અન્ય ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ હળવું દોડધામ વાળુ પરંતુ લાભદાયક નિવડશે. રીટેઈલર્સ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નિવડશે. જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે સાનુકુળ સપ્તાહ. 1 મે સાધારણ નીવડશે.

સિંહ (મ,ટ)

the-future-of-the-weekly-zodiac

ખાનગી કંપની, કોર્પોરેટ કંપની એવમ સરકારી ક્ષેત્રે, ઊચ્ચ અધિકારી જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ, ચડાવ ઉતાર રહેવાની શક્યતાઓ. ખાનગી શૈક્ષણિક ત્થા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે સામાન્ય સપ્તાહ. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ લાભદાયક નિવડશે. ખાનગી ફાઈનાંસ એજન્સી તેમજ શરાફી પેઢીનાં જાતકો આ સપ્તાહ ચડાવ-ઉતાર વાળૂં નીવડશે. ખાનગી ક્ષેત્રના સામાન્ય કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ ફાયદાકારક નિવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર બરકરાર રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત, છાત્રો માટે સાનુકુળ સપ્તાહ. 4 તથા 7 મે મધ્યમ રહેશે.

કન્યા (પ,ઠ,ણ)

the-future-of-the-weekly-zodiac

વ્યાપાર ધંધા સંબંધિત અધુરા રહી ગયેલા તેમજ સ્થગિત થયેલાં કામ-કાજ પુરા થવાંની સંભાવનાઓ. ધંધા વ્યવસાયનાં નવાં કામ-કાજના પ્રારંભ માટે સાનુકુળ સપ્તાહ. નાની મશીનરીઝ વાળા તથા તેનાં સ્પેરપાર્ટસનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. હસ્ત ઉદ્યોગનાં એકમનો જાતકો આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ સાથોસાથ લાભદાયક નિવડશે. તમામ વર્ગના સરકારી કર્મચારી માટે આ સપ્તાહ લાભકારક તથા વ્યસ્ત રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે લાભકારી સપ્તાહ 6 મે મધ્યમ રહેશે.

તુલા  (ર,ત)

the-future-of-the-weekly-zodiac

તુલા રાશિનાં તમામ જાતકો માટે આ સપ્તાહ નિરાંતવાળુ જણાશે, અનેક રીતે લાભકારી જણાશે. ઔદ્યોગિક તથા વ્યાપારી ક્ષેત્રનાં તમામ જાતકો માટે બહુવિધ લાભકારક સપ્તાહ. છુટક કે નાનાં વ્યાપાર તથા ફેરી કરતાં તમામ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. સરકારી કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ સાથે બઢતીનાં સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારી આ સપ્તાહ લાભદાયક ત્થા સાનુકુળ નીવડશે. ધંધા વ્યવસાય હેતું પ્રવાસ થવાંની સંભાવનાઓ. સગાં તેમજ સ્નેહી તરફથી સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ આખુ અઠવાડીયું સાનુકુળ નીવડશે.

વૃશ્ચિક (ન,ય)

the-future-of-the-weekly-zodiac-8

કાયદો અને વ્યવસ્થા તંત્ર તેમજ રેવન્યુ ડિપાર્ટમેંટ્સનાં ઊચ્ચ અધિકારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ ત્થા લાભદાયક રહેશે. સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેવાંનાં સંયોગો. આર્ટીસ્ટ તથા સ્મીથ વર્ગ માટેબહુ લાભદાયી સપ્તાહ. ઔદ્યોગિક તથા વ્યાપરી એકમના જાતકો માટે બહુ લાભદાયી ત્થા નવી તકો વાળુ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર યથાવત. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે લાભકારી સપ્તાહ. 7 મે અર્ધ મધ્યમ જણાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)

009 1

સરકારી કર્મચારી માટે આ સપ્તાહ લાભકારી જણાશે. સાથે બઢતીનાં સંયોગો. હેવી મશીનરી, ધાતુ ઉદ્યોગનાં જાતકો માટે આ સપ્તાહ પણ ધીમું ફાયદાકારક. અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સર્વિસ બિઝ્નેશ, તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક રહેવાંના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ફાયદાકારક સપ્તાહ. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. કુટુંબમાં સુખ-શાંતિ જણાશે. મહિલા કર્મીઓ ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે લાભદાયક સપ્તાહ. 6 મે મધ્યમ રહેશે

મકર (ખ,જ)

010 1

જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિઓ એવમ તથાકથિત સેલેબલ જાતકો તેમજ પબ્લીક ફિગર માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે. આથી વિશેષ કાળજી રાખવી. અવૈધ સંબંધો તથા અવૈધ વહિવટ વાળા જાતકોએ વિશેષ સાચવવું. ગૃહોદ્યોગ ત્થા નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે લાભદાયક સપ્તાહ. છુટક તથા નાના, કે ફેરી વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નિવડશે. ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે મધ્યમ સપ્તાહ. મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સુખદાયક જણાશે. 5, 6 મે સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ  (ગ,શ,ષ)

the-future-of-the-weekly-zodiac

લેખકો, વિચારકો તથા સંતો, મહંતો, લોક સાહિત્ય કારો કે લોક ગાયકો માટે સામાન્ય સપ્તાહ. ફેબ્રીક, હર્બલ પ્રોડકટનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી. સીઝનલ વ્યાપાર તથા ફેરી વ્યાપાર કરતાં જાતકો માટે લાભકારી સપ્તાહ. અન્ય ઓદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજયનાં તમામ એકમનાં જાતકો તેમજ સર્વિસ બિઝનેશનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ- પ્રતિકુળ જણાશે. અવૈધ વહીવટ વ્યવહારથી સંભાળવું. ઊચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે સાનુકુળ સપ્તાહ. 2,5 મે સરેરાશ રહેશે (પન્નોતિનો ઉપાય શ્રમદાન)

મીન (દ,ચ,ઝ,થ)

012 1

જાહેર સંસ્થા, ચેરીટેબલ ટ્ર્સ્ટ કે આશ્રમ, મઠ તથા શૈક્ષણિક સંસ્થાના જાતકો એવમ સંતો ત્થા સન્યાસીઓ માટે સાનુકુળ સપ્તાહ. સાથે ચડાવ ઉતારનાં સંયોગો. રેસ્તોરાં, ફૂડ પાર્લર, કાફે જેવાં એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે દોડધામ વાળુ સપ્તાહ. જેમાં કઠોર પરિશ્રમ હોય તેવાં તમામ પ્રકારનાં વ્યાપાર-ધંધાનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતાર વાળુ જણાશે. કુટુંબ પરિવાર તરફથી સાથ સહકારની સંભાવનાઓ. મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી વર્ગ માટે લાભદાયક સપ્તાહ. 6 મે પ્રતિકુળ રહેશે.(પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.