વર્ષો પહેલાં દાદી-નાનીના જમાનામાં પણ આ જ્વેલરીનો ટ્રેન્ડ એટલો જ ખાસ હતો જેટલો આજે છે. દુલ્હનો પહેલાં જ્યાં ચાંદીની પાયલ અને પોજેબ પહેરતી હતી તેનું સ્થાન હવે ગોલ્ડ અને અન્ય મટિરિયલે લીધું છે. વેડિંગમાં અન્ય જ્વેલરીની માફક જ પાયલ પણ જરૂરી છે. પાયલ આખા પગને કવર કરીને બિલકુલ અલગ લુક આપે છે.પહેરો આ પાયલ અને તમારા લુકને બનાવો પરફેકટ
- ગોલ્ડ અને પર્લ પાયલ ને ટ્રાય કરો દરેકની નજર તમારા પર ટકી રહેશે
- કન્ટેમ્પરરી લુક માટે પહેરો ટૉ રિંગની સાથે બનેલા પાયલ
- એન્ટીક ઓક્સિડાઇઝ્ડ ટ્રાઇબલ બ્રાઇડલ જ્વેલરીમાં સામેલ છે
- ઘુંઘરૂ પેટર્નવાળા ગોલ્ડ અને સિલ્વર પાયલ તમને પરફેક્ટ લુક આપશે
- દુલ્હન માટે બિલકુલ પરફેક્ટ છે સિલ્વર પાયલ