Diwali Special Color : આ દિવાળીમાં પહેરો આ 5 લકી કલર્સ, દિવાળી બની જશે ખૂબ જ ખાસ, તો ચાલો જાણીએ કેટલાક 5 લકી કલર્સ વિશે જાણીએ, તમે પણ તેમને ટ્રાય કરો.

Diwali Special Color : દિવાળીનો તહેવાર માત્ર રોશની અને મીઠાઈઓનો તહેવાર નથી, પણ દરેક રંગનું વિશેષ મહત્વ છે અને તેને પહેરવાથી સકારાત્મકતા અને ખુશીઓ આવે છે. આ દિવાળી, જો તમે લકી કલર પહેરવા માંગતા હોવ તો આવો જાણીએ તમને 5 ખાસ રંગો વિશે જણાવી રહ્યા છીએ, જેને પહેરીને તમે તમારા તહેવારને વધુ ખાસ બનાવી શકો છો.

ગુલાબી

Wear these special colored clothes on Diwali, happiness, peace and prosperity will stay in the house

સોનેરી

Wear these special colored clothes on Diwali, happiness, peace and prosperity will stay in the house

સોનેરી રંગ સમૃદ્ધિ અને ઐશ્વર્યનું પ્રતિક છે. દિવાળી પર આ રંગ પહેરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તેમજ ગોલ્ડન લહેંગા અથવા કુર્તા સેટ પસંદ કરો, તેને પહેરવાથી તમારો લુક વધુ ગોર્જિયસ બનશે.

વાદળી

Wear these special colored clothes on Diwali, happiness, peace and prosperity will stay in the house

વાદળી રંગ શાંતિ અને સ્થિરતાનું પ્રતીક છે. તેને પહેરવાથી માનસિક શાંતિ અને સંતુલન જળવાઈ રહે છે. આ કલરની સાડી કે કુર્તા પહેરો, બ્લુ કલર આકર્ષક તો છે જ, પરંતુ તેને પહેરવાથી તમે ખૂબ જ ભવ્ય દેખાશો.

લીલો

Wear these special colored clothes on Diwali, happiness, peace and prosperity will stay in the house

લીલો રંગ જીવન અને નવી શરૂઆતનું પ્રતીક છે. આ રંગ આરોગ્ય અને તાજગીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ ગ્રીન ડ્રેસ કે સૂટ પહેરીને આ દિવાળીને ખાસ બનાવો, લીલા કપડાં પહેરવાથી તમારી અંદર નવી ઉર્જાનો સંચાર થશે.

લાલ

Wear these special colored clothes on Diwali, happiness, peace and prosperity will stay in the house

લાલ રંગ પ્રેમ, શક્તિ અને ઉર્જાનું પ્રતિક છે. આ ખાસ પ્રસંગોએ આ રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. લાલ રંગની સાડી અથવા લહેંગા પસંદ કરો, આ રંગ તમને આકર્ષક અને ઉર્જાવાન બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.