વેરાવળના જલારામનગરમાં રહેતા અસ્ફાક ગફાર પટણી અને સાદીક મહંમદ હુસેનશુમરા નામના શખ્સો બાઈક પર એમ.ડી. ડ્રગ્સની ડીલીવરી કરવા નીકળ્યાની બાતમીનાં આધારે બંને શખ્સોને રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ કરી તેની પાસેથી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પી.આઈ. એ.બી. જાડેજા સહિતના સ્ટાફે રૂ.2.60 લાખની કિંમતના એમ.ડી. ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.
Trending
- સિદ્ધિ ઇદનાનીનો સાડીમાં ગોર્જિયસ લુક
- નાગપુર અ*કસ્માત : પહેલા વ્યક્તિને કચડ્યો, પછી મદદના બહાને કારમાં બેસાડ્યો અને પછી…
- ગુજરાત સરકારનો ખેડૂતોની માંગણીને વાચા આપતો નિર્ણય
- Paytm સાઉન્ડ બોક્સના નામે છેતરપિંડી કરનાર આરોપીની હવે ખેર નહીં!!!
- નવો આવકવેરો થયો લાગુ, હવે કયા પગાર પર કેટલા પૈસા બચશે?
- બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોકરીની તક..!
- ચહેરા પર છે કાળા ડાઘ! તો ચિંતા ન કરો, આ રીતે મેળવો છૂટકારો
- બાળકોમાં પુસ્તકો વાંચવાની આદત માત્ર કારકિર્દી જ નહીં સ્વાસ્થ્યને પણ સુધારે