Share Facebook Twitter WhatsApp દર્શન ટ્રસ્ટ હડિયાણાના ડો.ભરતભાઈ એમ.કાનાણી દ્વારા હડિયાણા કન્યા શાળાને વજન કાંટાનું દાન કરવામાં આવેલ છે. તેમના આ દાનને શાળાના આચાર્ય અરવિંદ એન.મકવાણા દ્વારા સ્વીકારને ડો.ભરતભાઈ કાનાણીનો સમગ્ર શાળા પરીવારવતી આભાર વ્યકત કર્યો હતો. gujarat jamnagar
મામલો મેદાને/ બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી ડખો, ખવડે કહ્યું – “હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ”09/01/2025
વેરાવળ: વિજ્ઞાન-કલાનો આધુનિક બનતો સરકારી વિજ્ઞાન કોલેજમાં યોજાયેલો રાજ્યકક્ષાનો સાયન્સ કાર્નિવલ09/01/2025
વેરાવળ: રાજ્યકક્ષાના ‘સાયન્સ કાર્નિવલ’ માં આંતરક્ષિતિજો વિકસાવતા સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ09/01/2025