સમગ્ર વિશ્ર્વમાં આપણી રસોય જગવિખ્યાત છે.દેશવિદેશનાં લોકો આપણાં વ્યંજનોના વખાણ કરે છે.ટેસ્ટી સો ગુજરાતી થાળી પોષણ યુકત પણ છે. આપણાં રસોડાના મસાલા અને તેનું મિશ્રણ-કઠોળ-લીલાશાકભાજી આદીકાળી ઉપયોગમાં લેવાય છે. જુના જમાનાી લોકો સાદો સાત્વીક ખોરાક ખાય છે તે ઓછા માંદા પડે છે.અગાઉ તો ડોકટર ન હતા. ત્યારે બિમારીનો ઈલાજ ઘરગથ્ તો. વૈદ્ય, હકિમો કે દોશી વૈદ્યી સમસ્યા કે બિમારીનો ઈલાજ તો ને મટી પણ જતો. જો કે ત્યારે લોકો ૯૯ ટકા ઘરનો ખારોક લેતા હોવાી માંદાજ ન પડતા માંદગી વખતે પણ ઘર ગથુ ઈલાજ કરતાં આપણાં મસાલા કઠોળ-કે લીલાશાકભાજીમાં ભરપુર માત્રામાં ગુણ હતા ત્યારે તેજ ઉપયોગમાં લેતા હોવાી લોકો લાંબુ જીવતાં, માંદા પડતા નહી કઠોળમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોવાી લોકોમાં પ્રતિકારક શકિત બહુજ હતી.
આપણાં રસોડામાં એવી કેટલીય વસ્તુ છે જેને તમે આજે પણ ઉપયોગમાં લઈને સમસ્યા નિવારણ કરી શકો છો.
- ગુમડા કે ઉનાળામાં અળાઈ થાય તો કેરીનાં ગોટલાનું ચૂરણ શરીરે ચોપડીને ઠંડા પાણીી નાવાી સમસ્યા ઉકેલ ઈથ જાય.
- ઉલ્ટીમાં રાહત માટે દાડમનો રસ અને અડધી ચમચી મસુરનો શકેલો લોટ પીવાથી મટી જાય છે.
- પેટમાં કરમીયા કે તાવમાં કારેલાનો રસ દિવસમાં બ્રેવાર સવાર-સાંજ પીવાથી રાહત થઈ જાય છે.
- તુવેરના પાનની રાખ દહી સાથે ભેળવીને ખસ-ખરજવા કે ધાધર પર લગાડવાી સમસ્યા ઉકલી જાય છે.
- ઉધરસ આવતી હોય તો નમક ના ટુકડાને મોઢામાં રાખવાી રાહત ઈને બેસી જાય છે. ઉધરલ
- ખજુર ખાધા પછી ત્રણ-ચાર ઘુંટડા નવ શેકું પાણી પીવાી શરદીમાં રાહત થાય છે.
- ગળું બેસી ગયુ હોય કે અવાજ ન નીકળતો હોય તો મરીનો ભુકકો ઘી સો ચાટવાી અવાજ ખુલ્લી જાય છે.
- હેડકી બંધ કરવાનો અકસીર ઈલાજ નવશેકા પાણી પીવાનું ચાલુ કરી દયો.
- ઊંઘ ન આવતી હોય તો રાતે સુતા પહેલા હા-પગના તળિયામાં ઘી ચોપડો રાહત થઈ જશેને મસ્ત ઊંઘ આવશે.
- મોઢામાં પડેલ ચાંદા માટે અળડુસીના પાનનો રસ અકસીર ઈલાજ છે.
- પેઢાને મજબુત કરવા ફટકડીનો પાવડરનો ઉપયોગ કરો.
- જાંબુના પાન ચાવવાી મોંની દુર્ગધ દુર થાય છે.
- આંખમાંથી જરતુ પાણી બંધ કરવા રોજ નવશેકા પાણીમાં નમક નાખીને પીવામાં આવે તો સમસ્યા ઉકલી જાય
- દહી-મેથી ખાવાથી પેટમાં આવતી ચુંક બંધ થઈ જાય છે.
- પેટની બળતરા મટાડવા માટે ખજૂરનું શરબત બનાવીને પીવાી રાહત થાય છે. આ તો આપણે વર્ષોથી ચાલી આવતાં દેશી ઉપાયોની વાત કરી જે આપણે જાણતા હતા, પણ ભુલી ગયા. આજે મેડીકલ સારવાર-વિવિધ તપાસ કે મેડીકલ સાયન્સ ખુબજ અળાઈ નીકળી ગયું, છતાં પ્રામિક સારવારનું જ્ઞાન તો સૌએ મેળવવું જ પડશે.જેમકે દાઝયા ઉપર સૌ પ્રમ ઠંડુ પાણી રેડવું તેમ ડોકટરોજ કહે છે.લાડવા ઉપર ખસખસનાં દાણા ચોપડવાી પચવામાં સહેલું પડેને ઊંઘ પણ સારી આવે છે.એવીજ રીતે લીલી-કાળી દાક્ષ ખાવાી પણ શરીરને ગુણકારી છે.
દરેક ઋતું વાઈઝ ફળખાવા પણ ગુણકારી છે. આપણે તો આજે ડોકટરો કહે ત્યારે ફુટ ખાઈએ છીએ સફરજન,ખાવાી શરીરમાં વિટામીનની માત્રા સો દાંત ની તંદુરસ્તી સારી રહે છે.શિયાળામાં ગોળ-ઘી-લોટનો સંગમ હોય તેવી વસ્તું ખાવી જોઈએ ચીકી, અડદીયા, ખજુર વિગેરે શરીરનો ગુણકારી છે શાકભાજીમાં પણ લીંબુ વિટામીન‘સી’ કારણે ઘણા બધારોગ થાય છે તેી લીલા શાકભાજીને ફુટ ખાવા જરૂરી છે.આપણાં રસોડાના મસાલીયામાં પડેલ મસાલા ગુણકારી છે તો હળદર-કાકડી-બીટ-આદુ વિગેરે પણ આપણાં શરીર માટે ગુણકારી છે.જમ્યા પછી છાશ પીવો જે બહુજ ગુણકારી છે.અને છેલ્લે…” પોષણ યુકત આહાર જ રાખે શરીર તંદુરસ્ત શાંતીથી જમો, કોળીયાને બરોબર ચાવીને જમોને ખારોકને પચાવવાનો સમય આપો. ટાઈમસર જમી લેવું હિતકારી છે.