ડિટેઈલ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી ટાટા ક્ધસલ્ટન્સી એન્જિનીયર્સને સોંપાઈ
રાજકોટ મહાપાલિકા દ્વારા વોર્ડ નં.-૧રમાં સમાવિષ્ટ વાવડી વિસ્તાારનો પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રૂ. ૩૯ કરોડના ખર્ચે વોટર સપ્લાવય નેટવર્કનું આયોજન આગળ ધપાવવામાં આવી રહયું છે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. આ વોટર સપ્લાય નેટવર્કનો ડીટેઇલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી ટાટા ક્ધસટલ્ટીન્સીમ એન્જીેનીયર્સને સોંપવામાં આવેલ હતી. આ વોટર સપ્લાય નેટવર્કની વિગત આપતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે ૧.૪૦ કિ.મી. લાઇનની ટ્રાન્સપમીશન મેઇન લાઇન રીબડા ફિલ્ટિર પ્લામન્ટોી પાણી મેળવવા માટે આયોજન કર્યું છે. ૮૩.ર૭ કિ.મી. લંબાઇની ૧૦૦ મી.મી. ી ૬૦૦ મી.મી. વ્યા સની ડી.આઇ. પાઇપ લાઇનનું નેટવર્ક તૈયાર કરાશે. વાવડી વિસ્તારમાં ઇ.એસ.આર. અને જી.એસ.આર. તૈયાર કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
વિશેષમાં મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ડી.પી.આર. જી.યુ.ડી.એમ.માં મંજુરી માટે રજુ કરવામાં આવશે. મંજુરી મળ્યેી સત્વયરે ટેન્ડ ર પ્રક્રિયા હા ધરવામાં આવનાર છે. વાવડી વિસ્તારમાં ઇ.એસ.આર./જી.એસ.આર. હેડવર્કસ તૈયાર કરવા સરકારશ્રી પાસે કાંગશીયાળી રોડ પર ર૫૦૦૦ ચો.મી. જમીનની માંગણી પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે.
હાલમાં, વાવડી ગામમાં રસુલપરા, બજરંગ નગર, રવેચીપરા વિગેરે વિસ્તારમાં હાલમાં ઉપરોક્ત વિસ્તારમાં ગ્રામપંચાયત વખતના કુલ ૫૫ સ્ટેન્ડપોસ્ટ દ્વારા પાણીની આવક અનુસાર દર ત્રણ(૩) ી ચાર(૪) દિવસે એક વખત પાણી વિતરણ કરવામાં આવે છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ ૫૫ સ્ટેન્ડપોસ્ટમાં અવારનવાર ઑછા પ્રેસરી પાણી વિતરણ તુ હોવાની ફરીયાદ આવતી હોય, ઉપરોક્ત વિસ્તારોમાં અત્રેી કુલ ૨૫ જગ્યા પર ૫૦૦૦ લીટર ની પી.વી.સી.ની. ટાંકીઓ મુકી તેમા દર ચાર(૪) દિવસે એક વખત ટેન્કર/ટ્રેક્ટર દ્વારા પાણી સપ્લાય કરી વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવે છે. આમ છતાં, રસુલપરા વિસ્તાારમાં નર્મદા યોજનાની પાણીની અનિયમિતતા ધ્યાવને લઇ જયારે-જયારે નર્મદા યોજનાનું પાણી વિતરણ અનિયમિત હોય ત્યાદરે ટેન્કનર મારફત પાણી પુરૂં પાડવાનો પણ નિર્ણય લેવાયો છે.
વધુમાં, આ બાબતો ધ્યાને લઇ પુનિતનગર ઈ.એસ.આર./જી.એસ.આર.ી શક્તીનગર પમ્પીંગ સ્ટેશન સુધી પાણી પહોચાડવા માટે ૨૦૦ મીમી એ.સી. પ્રેસર પાઈપ લાઈન નાખી શક્તીનગર પમ્પીંગ સ્ટેશન સુધી પાણી લઇ જઈ શક્તિનગર પમ્પીંગ સ્ટેશનીી રસુલપરા સુધી ૧૦૦ મી.મી. ડા.યા. ની એસી. પ્રેસર પાઈપ લાઈન લંબાવી રસુલપરામાં હયાત નેટવકઁ સો જોડી, શક્તીનગર પમ્પીંગ સ્ટેશની પાણી પંપ કરી રસુલપરામાં પાણી વિતરણ કરવા માટે રૂ. ૩૨.૪૨ લાખ મંજુર કરવામાં આવેલ છે.