ગ્રામજનો દ્વારા અનેક વાર રજુઆત છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી
ઊના ના છેવાડા ના દરીયા કાઠે આવેલ સૈયદરાજપરા ના લોકો ને ઊનાળા ના પ્રારંભે જ પીવાના પાણીની માટે વલખા.સૈયદ રાજપરા ગામે રાવલ જુથ યોજના નુ પાણી તો આવેછે પરતુ ૨૦દીવસે .ગ્રામ પંચાયત નો કુવો તો છે પરુતુ એ પણ ચાર કીમી દુર તેમજ કુવાનુ પાણી નથી પીવાલાયક તે પણી છે ભારુ તેમજ છે ક્ષાર વાળુ .લોકો ને પાણી લેવુ પડે છે વેચાતુ એક હેલ ના પાચ રૂપીયા તેમજ ૧૦૦લીટર ના કેરબા ના ૩૦થી ૪૦રૂપીયા સુધી ચુકવેછે તો રાજપરા વાશીઓ ને ચોખુ પાણી તો નશીબ જ નથી કારણ કે રાવલ જુથ યોજના નુ પાણી અને ગ્રામ પંચાયત ના કુવાનુ ક્ષાર વાળુ પાણી બન્ને સંમ્પ માથી મિક્સ કરી ને આપવા મા આવેછે અને પાણી ના ટેકર માફીયા પણ બંદર કાઠા ની ભોળી જનતા ને ઉલુ બનાવી અને ગ્રામપંચાયત ના કુવાનુજ પાણી જ આપે છે વેચાતુ રાજપરા વાશીઓ ને નાછુકે પીવપડેછે ક્ષાર વાડુ પ્રદુશીત પાણી ગ્રામજનો દ્વારા એવેદન પત્ર આપી તેમજ ગાધીનર પણ કરાઈછે રજુવાત .તોય તંત્ર ના પેટનુ પાણી હલતુ નથી
સૈયદ સૈયદરાજપરા ગામ દરીયા કાઠે આવેલ હોવાથી પાણી ની ખુબજ તકલીફ છે આમારે ત્યા કુવાનુ પણી અને રાવલ જુથ યોજના નુ પાણી મિક્સ થઈ ને અપાઈછે.એ પાણી નથી પીવાલાયક. વેચાતુ પાણી પણ ક્યારેક મળે તો ક્યારેક નો મળે .એમે મજુરીયા મણસો દરોજ ના ૩૦થી ૪૦રૂપીયા પીવા ના પાણી માટે ક્યાથી કઠવા.કે બાળ બચ્ચનુ પરૂ કરવુ ..પાણી ની તો કાઈમી ની પરોજણ છે.
ગ્રામજનો ની રજુવાત છે કે રાવલ જુથ યોજના પાણી ૨૦દીવસે આવેછે અને પંચાયત ના કુવાનુ પાણી ક્ષાર વાળુ છે દરીયા કાઠો હોવાથી ખારૂ અને પ્રદુશીત પાણીછે રાવલ જુથ નુ પાણી અને પંચાયત ના કુવાનુ પાણી બન્ને મિક્સ કરી ને ગ્રામજન ને આપવામા આવેછે લોકો ના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાછે અને ગ્રામજનો ને પાણી ના ટેન્કર મોધા ભાવના વેચાતા લેવા પડેછે અને વેચાતુ પાણી પીવુ પડેછે ગ્રામજનો એ ગાધીનંગર પણ રજુવાત કરેલછે તેમછતા પણ કોઈ નક્કર પગલા લેવામા આવ્યા નથી ગ્રામજનો એ ખારૂ પાણી નછુટકે પીવુ પડેછે.રાવલ નુ પાણી ૨૦દીવસે આવે કે નો આવે એવે તો પણ માત્ર ૧૦મીનીટ થી ૧૫મીનટ જ આવેછે નળ ના કનેકશન તો ધરેધરેછે પરતુ સુ કામનુ પાચ દીવસે ગ્રામપંચાયત ના કુવાનુ પાણી આપેછે પરતુ એપાણી તો પીવાલાયક નથી અને એ પણ રાવલ ના પાણી સાથે ગામ ના કુવા નુ ક્ષાર વાળુ પાણી મિક્સ કરી ને આપેછે.એટલે નો છુટકે પાણી વેચાતુ લેવુ પડેછે તંત્ર ને પણ રજુવાત કરેછે પણ કોઈ ના કાને વાત સભળાતી નથી….રોજ ના પાણી માટે રૂપીયા ખર્ચ કરવા પડેછે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com