હાલ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ત્યારે ઉના તાલુકાના વાજડી ગામે વરસાદના પગલે પુલ બેસી ગયો હતો. પુલ ઉપરથી પાણી જતુ હતુ તેથી વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. પાણી પુલ પરથી જતુ જોવા બહોળા પ્રમાણમાં લોકો ઉમટી પડયા હતા. ઉનામાં મચ્છુ નદી નવા પાણીની આવક થઈ નદથી નદીમાં બે કાંઠે પાણી આવી ગયા હતા ઉપરાંત નિચાણ વાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ઉનામાં સાંજ સુધી ૬ ઈંચ વરસાદ વરસ્યો હતો.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી