પાણીની અછત દૂર કરવા ગુજરાતે શોર્ટકટ નહીં પરંતુ કાયમી ઉકેલની નીતિ અપનાવી છે: બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં નર્મદાના પાણી છોડી સૌની યોજના લીંક-૨નું લોકાર્પણ કરતા વડાપ્રધાન

સૌરાષ્ટ્રના ડેમોને નર્મદાના પાણીી ભરવા માટેની સૌની યોજના લીંક-૨ના પ્રમ તબક્કાની કામગીરીનું લોકાર્પણ અને બીજા તબક્કાના કામનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, પાણી એ ગુજરાતની ર્આકિ તાકાત છે. ગુજરાતના ગામડાંઓને પૈસાના ગલ્લાંની નહીં, પરંતુ પાણી સમૃદ્ધ કરશે અને એટલે જ ગુજરાતે ખેડૂતોની સુખસમૃદ્ધિ માટે નેવાના પાણી મોભે ચડાવીને ૪૦૦ કિ.મી.દૂરી નર્મદાના પાણી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનો ભગીર પ્રયાસ કર્યો છે. દુષ્કાળ અને પાણીની અછતી સૌરાષ્ટ્રવાસીઓ અજાણ્યા ની ત્યારે પાણીને પ્રભુનો પ્રસાદ સમજીને તેના એક એક ટીપાનું જતન કરવું જોઈએ. સૌરાષ્ટ્રની સુકીભઠ્ઠ ધરતીને નવપલ્લવિત કરવા-પાણીની અછત દૂર કરવા માટે ગુજરાતે શોર્ટકટ નહીં પરંતુ કાયમી ઉકેલની વિકાસની નીતિ અપનાવીને કરોડો રૂપિયાના ખર્ચે કેનાલ નહીં પરંતુ પાઈપલાઈન નેટવર્કની યોજના અમલમાં મૂકી છે. જે આવનારી પેઢી માટે પણ આશીર્વાદરૂપ સાબિત શે. કૃષ્ણસાગર તળાવમાં નર્મદાનું પાણી ભરવામાં આવતા બોટાદના આશરે સવા લાખ નાગરિકોને પીવાનું પાણી મળશે, સાોસા આસપાસની સોસાયટીના બોરના પાણીના તળ ઊંચા આવશે-રિચાર્જ શે. વડાપ્રધાને ૧૯૬૭માં બોટાદ નગરપાલિકામાં જનસંઘના વિજય અને જનસંઘના તત્કાલિન પ્રમુખ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની બોટાદની રૂબરૂ મુલાકાતના ભૂતકાળનો વાગોળતા જણાવ્યું કે, બોટાદ ભાજપના કાર્યકર્તાઓ માટે ર્તીક્ષેત્ર સમાન છે. આજે દેશ પંડિતજીની જન્મશતાબ્દિ ઉજવી રહ્યો છે ત્યારે હર હા કો કામ, હર ખેત કો પાનીનું સ્વપ્ન સાકાર કરવા ભાજપ સરકાર સતત પ્રયત્નશીલ છે. નર્મદે સર્વદેના નારા સો ઉપસ્તિ જનમેદનીને મોબાઈલ ફોનની લાઈટ ચાલુ કરીને નર્મદાના વધામણાં કરાવતા વડાપ્રધાને આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી. મધ્યપ્રદેશમાં નર્મદાના કિનારા પર વૃક્ષારોપણ કરવાની યાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, નર્મદા નદીને ૧૦૦ વર્ષ સુધી જીવંત રાખવા માટે મધ્યપ્રદેશની સરકારે અભિયાન હા ધર્યું છે.

IMG 5159ગુજરાતના ગામડાંઓને પૈસા નહીં, પાણી જ સમૃદ્ધ કરી શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાનું પાણી વહેવડાવતી સૌની યોજના લીંક-૨નું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભૂતકાળની કેટલીક સરકારો ચૂંટણી પહેલાં હજાર-બે હજાર કરોડની યોજના જાહેર કરીને ચૂંટણી જીતી જતી હતી પરંતુ અમારે ચૂંટણીનો કારોબાર કરવો ની. સાચા ર્અમાં ગામડાંને સમૃદ્ધ કરવા છે તેી ગુજરાત સરકારે સૌની યોજનાને સાકાર કરવા રૂ. ૧૬ હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે. પાણીને પ્રભુનો પ્રસાદ સમજીને તેનો બગાડ ન કરી, ખેતીની પરંપરાગત પદ્ધતિને બદલે સ્પ્રિંકલર સહિતની નવી ટેકનોલોજી અપનાવવા વડાપ્રધાને ખેડૂતોને સલાહ આપતા ખેડૂતોની આવક બમણી કરવાના તેમના સંકલ્પને સાકાર કરવા ખેડૂતો પાસેી સહકાર માગ્યો હતો.

મોદીએ જણાવ્યું કે, દેશ માટે બલિદાન આપવાનું સૌભાગ્ય આપણને સાંપડ્યું ની પરંતુ દેશ માટે જીવવાનો અવસર જરૂર મળ્યો છે ત્યારે ૨૦૨૨માં આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ વાના અવસરે આઝાદીના લડવૈયા-શહીદોના સપનાના ભારત નિર્માણ માટે સંકલ્પબદ્ધ વાનું આહવાન કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ લીધો છે ત્યારે ખેડૂતોને સહયોગ, આધુનિક પદ્ધતિ, માર્ગદર્શન દ્વારા જ સંકલ્પ સિદ્ધ શે.

DSC 6903બોટાદના કૃષ્ણસાગર અને ગઢડાના ભીમડાદમાં નર્મદાનું ૧૭૫ ક્યુસેક પાણી વહાવાયું છે. આગામી મહિનાઓમાં કાળુભાર, રંઘોળા, માલપરા, રજાવળ, ખારો, હણોલ અને શેત્રુજી સહિતના જળાશય ભરવાનું આયોજન છે. આનાી ૧૯૦ ગામમાં પીવાના પાણીની સમસ્યા હળવી બનશે જ્યારે ૧.૨૬ લાખ એકર જમીનમાં સિંચાઈની સુવિધા મળશે. નર્મદાના પાણી દ્વારા બોટાદના ત્રણ, ભાવનગરના પાંચ અને સુરેન્દ્રનગરનું એક તળાવ ભરાશે. આ પાણીી બોટાદ, ગઢડા, ભાવનગર, પાલીતાણા, ગારિયાધાર અને ઉમરાળામાં નર્મદાનું પીવાનું પાણી મળતું શે.

સૌરાષ્ટ્રમાં દર ચાર વર્ષે દુષ્કાળ પડે છે, દુષ્કાળની સ્િિત વર્ષો સુધી રહી હતી તેનો ઉલ્લેખ કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં મહિલાઓને બે હાંડા પાણી માટે દૂર-દૂર સુધી ભટકવું પડતું હતું, પરંતુ નરેન્દ્રભાઈએ આ સ્િિત જોઈને પાણીના ોત આધારિત અને જુદા જુદા વિસ્તારો માટે આયોજન કર્યું અને નર્મદાનું પાણી રાજ્યના છેવાડા સુધી પહોંચાડાયું છે. સૌની યોજના તેનો ભાગ છે. સૌરાષ્ટ્રની સૂકી ધરતી સૌની યોજના કી નંદનવન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, પીવાના પાણીની અછત ભૂતકાળ બની છે, હવે સિંચાઈના પાણીની સમસ્યા પણ ભૂતકાળ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.