રૈયાધાર આધારિત વોર્ડ નં.1,2 (પાર્ટ), 9 (પાર્ટ) અને 10ના ગ્રાંધીગ્રામ અને 150 ફૂટ રીંગ રોડ પરના વિસ્તારો રહેશે તરસ્યા
રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ વધુ એકવાર રાજકોટવાસીઓ પર પાણી કાપ ઝીંકવાની જાહેરાત કરી છે. ગુજરાત વોટર ઈન્ફાસ્ટ્રકચર લીમીટેડ દ્વારા એનસી 20 લાઈટ પરથી એઈમ્સ રાજકોટને નળ કનેકશન આપવાનું હોવાના કારણે જોબવર્કનું કામ હાથ પર લેવાનું હોય નર્મદા યોજના આધારિત ન્યારા ઓફટેક પર આગામી 1લી જૂને પાણીનો જથ્થો રાજકોટને મળી શકે તેમ ન હોવાના કારણે બુધવારે ન્યુ રાજકોટના રૈયાધાર આધારિત વોર્ડ નં.1, વોર્ડ 2 (પાર્ટ), વોર્ડનં.9 (પાર્ટ) અને વોર્ડ નં.10માં પાણી વિતરણ બંધ રહેશે તેવી જાહેરાત આજે મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે.
આગામી બુધવારે વોર્ડ નં.1ના રામેશ્વર પાર્ક (પાર્ટ 2), વિધુત નગર જજ બંગલો, આલાપ ગ્રીન સીટી, ગોવિંદ નગર, ગોપાલનગર, હરસિધ્ધ પાર્ક, ધરમ નગર આવાસ યોજના, રવિ રેસીડન્સી, ઋશિ વાટીકા, શાસ્ત્રીનગર વિસ્તાર, હિંમતનગર મફતિયાપરા, ગાંધીગ્રામ શેરી નં. 5 થી 8 ગૌશાળા ચોક, ચુનાના ભઠ્ઠા વિસ્તાર, શાંતિનગર, રૈયાધાર સ્લમ ક્વાટર, સનસીટી એન્કલેવ, બંશીધર પાર્ક, ડિમોલીશન પ્લોટ પાસે, 13 માળીયા આવાસ, રૈયાધાર મેઇન રોડ, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી, ઓસ્કાર ટાવર, જે. કે. પાર્ક, સમૃદ્ધિ પાર્ક, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી (પાર્ટ 1), અક્ષર વાટિકા, ગાંધીગ્રામ શેરી નં 10 થી 12, લાભદિપ સોસાયટી, મચ્છો નગર ટાઉનશીપ, ડી. પી. રોડ વિસ્તાર, ગૌશાળા મેઇન રોડ, રવિ રાંદલ પાર્ક, અજય ટેનામેન્ટ, રવિ ટેનામેન્ટ, મહેકમ ડુપ્લેક્ષ, અમૃત ટેનામેન્ટ, અમૃત પાર્ક (પાર્ટ 1), તથા રાજીવ ગાંધી આવાસ યોજના, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી (પાર્ટ 2), રૂડીમા ચોક વિસ્તાર, જીવંતિકાનગર (ભાગ 1), ભરતવન શેરી નં 1, અમૃત પાર્ક (પાર્ટ -2), અમીધારા સોસાયટી, સાંઇનાથ પાર્ક અને રોયલ એવન્યુ, જીવંતીકા નગર (ભાગ-2), કષ્ટભંજન સોસાયટી, દ્વારકેશ પાર્ક (ભાગ -1), બી.એસ.યુ.પી આવાસ મેઇન રોડ તથા તેની અંદરનાં વિસ્તારો, શાહનગર, મોચીનગર -1/8, દ્વારકેશ પાર્ક (ભાગ -2), જય ભીમ ચોક વિસ્તાર, રૈયાધાર મારવાડા વિસ્તાર, સત્યનારાયણ પાર્ક, રૈયાગામ 50 વારીયા, રૈયા ગામ, આંબેડકર સ્ટેચ્યુ વિસ્તાર, ગાંધીગ્રામ શેરી નં 1 થી 4, રૈયાગામ 100 વારીયા ભાગ -1, રૈયાગામ 100 વારીયા ભાગ -2, નાણાવટી ચોક આવાસ યોજના, અક્ષરનગર, ન્યુ મહાવીરનગર, સંતોષ પાર્ક, શિવ પાર્ક, લક્ષ્મી રેસી, ઓસ્કાર રેસી, શિવમ પાર્ક, રૈયા ગામ સત્તાધાર પાર્ક, રાધીકા પાર્ક, રાજ શક્તિ સોસાયટી, સ્વપ્ન લોક રેસીડન્સી, શ્યામ નગર પૂજા પાર્ક, ખોડીયારનગર, ધરમનગર, ખોડીયારનગર મફતિયું, ભારતીનગર, ધર્મરાજ પાર્ક, ગૌતમનગર, શાંતિનિકેતન, તુલશી બંગલો, ભરત વન શેરી નં. 1, રામેશ્વર પાર્ક (ભાગ -1) મણીનગર, ઋક્ષમણી પાર્ક, દર્શન પાર્ક, કૈલાશનગર, સોપાન હાઇટ્સ, સનસીટી હેવન, શાંતિનિકેતન એવન્યુ, બંશી પાર્ક સહિતના વિસ્તાર વોર્ડ નં.2ના રંગ ઉપવન સોસાયટી, છોટુનગર મફતિયાપરાના વિસ્તારો.
વોર્ડ નં.9માં (1) ગાંધીગ્રામ સપ્લાય આધારીત, મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, ગાંધીનગર, હિરામણનગર, વિતરાગ સોસા., નેમીનાથ સોસા., દિપક સોસા., લક્ષ્મી છાંયા સોસા., રિધ્ધી-સિધ્ધી પાર્ક, અમી સોસા., મહાદેવ પાર્ક, નંદનવન પાર્ક, રાધિકા પાર્ક, પરમેશ્વર સોસા., નંદનવન આવાસ, શાંતિનીકેતન પાર્ક, રૈયા રાજ પાર્ક, ગીરીરાજનગર, જે.એમ.સી.નગર, નુરાનીપરા તથા શિવપરા, રામનગર, તથા (2) 150 રીંગ રોડ આધારીત, રિધ્ધી સિધ્ધી સોસા., ગુલમહોર રેસી., ગુણાતીત નગર. અનામીકા સોસાયટી, તુલસી પાર્ક, અનામીકા સોસાયટી, નંદ પરીસર ફ્લેટ, સત્યમ પાર્ક, શિવમ પાર્ક, ગોલ્ડન પાર્ક, હરીનગર, લક્કી પાર્ક, સદગુરૂ પાર્ક, ત્રીલોક પાર્ક, નિવેદીતાનગર, પામ સીટી એપાર્ટ., અંજની પાર્ક, ક્રિષ્ના પાર્ક, સોમનાથ -1, 2, 3 અને 4, શિલ્પન કુંજ રેસી., ગુણાતીતનગર, ન્યુ અંબીકા પાર્ક, ગુજરાત હા. બોર્ડ, ગણેશ પાર્ક, ગંગોત્રી પાર્ક, રાધા ક્રુષ્ણ સોસા., આવકાર સોસા., આસોપાલવ રેસી., ગુરૂજીનગર આવાસ યોજના, નિવેદીતા પાર્ક, પટેલ પાર્ક, રાજીવ આવાસ (નટરાજનગર), કિડવાયનગર, યોગીનગર, માધવ રેસી., પારીજાત રેસી., સમરસ હોસ્ટેલ, શિલ્પન આઈકોન, સૌરાષ્ટ્ર યુનિ. કર્મચારી સોસા., સરકારી કર્મચારી સોસા., ટોપલેન્ડ રેસી., યોગીનગર, ટોપલેન્ડ રેસી., ઓમ રેસી., શિલ્પન ઓનિક્સ, ગાર્ડન સીટી વિંગ -ઈ, એફ, જી, શિલ્પન ઓનિક્સ, શિવમનગર, અક્ષર પાર્ક, કિસ્મતનગર, ચંદન પાર્ક, અજન્તા પાર્ક, દર્શન પાર્ક, હર્ષિલ પાર્ક, સત્યમ બંગ્લોઝ, ન્યુ પરીમલ સોસા., સમન્વય સોસા., ઈન્ડીયન પાર્ક, યોગેશ્વર પાર્ક, આલાપ એન્ક્લેવ, યમુના પાર્ક, અમરનાથ પાર્ક, રઘુવીર પાર્ક, પાટીદાર સોસા., પરીમલ સોસા., કૈલાશ પાર્ક, નંદનવન પાર્ક (મહિલા સ્વિમીંગ પુલ સામે), યોગેશ્વર ફ્લેટ, નિલકંઠનગર, ડોક્ટર સોસાયટી, સેલ્સટેક્સ સોસાયટી, ટેલીગ્રાફ સોસાયટી, ગાયત્રી બંગ્લોઝ, નિલકમલ પાર્ક, ધર્મરાજ પાર્ક, જનકપુરી સોસાયટી, સરીતા પાર્ક, રૂષિકેશ સોસા., ન્યુ યોગીનગર, ભીડભંજન સોસા., બોમ્બે હાઉસીંગ સોસાયટી, નટરાજનગર, પેરામાઉન્ટ પાર્ક, કેરેલા પાર્ક, નંદ ભુમી ફ્લેટ, નંદ ગાંવ ફ્લેટ, રવિરત્ન પાર્ક, મોમ્બાસા પાર્ક, મધુવન પાર્ક, શ્રીજીનગર સોસા., માધવ પાર્ક, જલારામ -3 અને 4, મહાલક્ષ્મી સોસાયટી, અર્ચના પાર્ક, ઉત્સવ પાર્ક, શિલ્પન બસેરા, સેટેલાઈટ પાર્ક, સ્વાગત રેસી., ગુંજન વિહાર રેસી., બાલાજી પાર્ક, બાલમુકુંદ સોસા., આઈનગર, પત્રકાર સોસાયટી, બાલાજી પાર્ક, વ્રુન્દાવન સોસા., મધુવન પાર્ક, મંગલમ પાર્ક, શાકુંતલ સોસા., ત્રિવેણી સોસા., એકલવ્ય પાર્ક, સવગુણ સોસાયટી, અમી સોસાયટીના વિસ્તારો અને વોર્ડ નં.10ના જ્ઞાન જીવન સોસાયટી, જીવન નગર, અમી પાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, આફ્રિકા કોલોની, નવીન નગર, પારસ સોસાયટી, તિરૂપતિ નગર, રાવલ નગર, જલારામ પ્લોટ -1, જલારામ પ્લોટ -2, બ્રહ્મસમાજ સોસાયટી, દર્શન સોસાયટી, અમૃતા સોસાયટી, રાણી બંગલો, સદગુરૂ વંદના ધામ, સૌ. કલા કેન્દ્ર (પ્રાઇવેટ), બાલમુકુંદ પ્લોટ, ઇશા બંગલો, શાંતિનિકેતન સોસાયટી, પ્રકાશ સોસાયટી, શિવ સંગમ સોસાયટી, અક્ષરવાડી, કૈલાસ પાર્ક, જીવન જ્યોત સોસાયટી, પંચાયત નગર, રામપાર્ક, શક્તિનગર, નંદનવન સોસાયટી, શારદા નગર, શ્રધ્ધા દીપ સોસાયટી, વિમલનગર, ગુંજન રેસીડન્સી, રૂરલ હા. બોર્ડ, ગૌરવ પાર્ક, એ. જી. સોસાયટી, ક્રિષ્ના પાર્ક, મિલાપ નગર, ગુ. હા. બોર્ડ ત્રણ માળીયા ક્વાટર્સ (ભગતસિંહ ગાર્ડન પાસે), આલાપ એવન્યુ, પુષ્કરધામ, કુમકુમ પાર્ક, શ્રી રાજ રેસીડન્સી, આલપા સેન્ચ્યુરી, શિલ્પન રેસીડન્સી, શિવ શક્તિ કોલોની, શ્યામ પાર્ક, ભવાની નગર, રાધા પાર્ક (હવેલીવાળી શેરી), કેવલમ સોસાયટી, છખઈ આવાસ યોજના( કેવલમ સામે), શાંતિવન સોસાયટી, ગુંજન પાર્કના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.