ધો.૧૨ કોમર્સના કંગાળ પરિણામી ગુણવત્તાયુકત શિક્ષણ સામે સવાલ: ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા પણ ઘટી: માત્ર ૨૫૭ વિર્દ્યાથીઓને જ એ-૧ ગ્રેડ
ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ બાદ આખરે શિક્ષણ બોર્ડે આજે ધો.૧૨ કોમર્સનું પણ પરિણામ જાહેર કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષી કોમર્સનું પરિણામ કળી રહ્યું હોવાની પરિસ્િિત નિર્માણ પામી છે. શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨ કોમર્સનું ૫૬.૮૨ ટકા જેટલું કંગાળ પરિણામ જાહેર કરાતા શિક્ષણની ગુણવત્તા સામે સવાલ યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૬.૮૨ ટકા પરિણામ જાહેર કરાયું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ ૧ ટકો પણ વધ્યું ની. માર્ચ ૨૦૧૬માં ૫૫.૮૫ ટકા અને માર્ચ ૨૦૧૭માં ૫૬.૮૨ ટકા પરિણામ રહ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૭માં રાજયના ૪૯૬ કેન્દ્રો ઉપર લેવાયેલી પરીક્ષામાં ૫૦૫૬૫૧ વિર્દ્યાીઓ નોંધાયા હતા. જે પૈકી ૨૮૧૨૫૬ પરીર્ક્ષાીઓ ઉતીર્ણ યા છે.
રાજયભરમાંી સૌી વધુ સુરત જિલ્લાનું ૭૩.૮૫ ટકા પરિણામ જાહેર કરાયું છે. જયારે સૌી ઓછુ છોટા ઉદેપુરનું ૩૦.૮૧ ટકા પરિણામ આવ્યું છે. જયારે સૌી વધુ કેન્દ્ર એલીસબ્રિજ અમદાવાદનું ૧૦૦ ટકા પરિણામ જાહેર કરાયું છે. તેમજ સૌી ઓછુ પરિણામ ભિખાપુરાનું ૧૦.૦૭ ટકા રહ્યું છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા પણ ઘટી છે. ૮૧ સ્કુલોએ આ વર્ષે ધો.૧૨ કોમર્સમાં ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. જયારે ૧૨૭ સ્કુલોનું પરિણામ ૧૦ ટકા કરતા પણ ઓછુ રહ્યું છે. આ વર્ષે માત્ર ૨૫૭ વિર્દ્યાીઓ જ એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યાં છે. જયારે ૭૦૫૫ વિર્દ્યાીઓને એ-૨ ગ્રેડ, ૩૧૫૬૪ વિર્દ્યાીઓને ગ્રેડ, ૬૩૮૦૮ વિર્દ્યાીઓને ગ્રેડ, ૮૦૧૭૨ વિર્દ્યાીઓને ગ્રેડ અને ૫૯૬૬૬ વિર્દ્યાીઓને ગ્રેડ પ્રાપ્ત યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો.૧૨ કોમર્સના પરિણામમાં વિર્દ્યાીઓની સરખામણીમાં ૮૩.૫૮ ટકા સો વિર્દ્યાનિીઓએ બાજી મારી ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. જયારે વિર્દ્યાીઓનું ૬૯.૫૭ ટકા પરિણામ રહ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૪.૨૦ ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ ૫૫.૪૨ ટકા જાહેર કરાયું છે. ૨૦ ટકા પાસીંગ સો ઉતીર્ણ યેલા ઉમેદવારોની સંખ્યા વધીને ૧૬૬ ઈ છે. જયારે ગેરરીતિના કેસની સંખ્યા ઘટીને ૧૦૧૨ ઈ છે. ધો.૧૨ કોમર્સનું ૫૬.૮૨ ટકા જેટલુ કંગાળ પરિણામ જાહેર કરાતા તેજસ્વી વિર્દ્યાીઓમાં ખુશીની લહેર ફરી વળી છે. જયારે પરિણામની ઓછી ટકાવારીના કારણે લાખો વિર્દ્યાીઓ એક અવા એકી વધુ વિષયોમાં નાપાસ તા નિરાશા વ્યાપી છે.