જંગલી જાનવરો અને એમાં પણ અજગરના “અજગરી શિકાર”ને ક્યારેય લાઈવ જોયો છે..?? આજે અમે તમને એવા શિકારના લાઈવ દ્રશ્યો બતાવીશું…. રાજસ્થાનના બરન જિલ્લામાં એક વિશાળ અજગર હરણને પોતાનો શિકાર બનાવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના આજરોજ સવારે બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક અજગર મોં ફાડીને હરણને ગળી રહ્યો છે.
Trending
- રાજ્યપાલના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ
- કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત
- 2025 અપડેટેડ Royal Enfield Hunter 350 ભારતમાં લોન્ચ….
- ઈરાનના મહત્વપૂર્ણ બંદર પર ભયાનક વિસ્ફોટ, 400 જેટલા લોકો ઘાયલ