હાલ બઘા લોકો બપ્પાના વિસર્જન ની તૈયારી કરી રહ્યા છે ત્યારે એશ્વર્યા લાલબાગ કા રાજાના દર્શન કરવા પહોચી હતી. આમ તો એશ બધા જ કપડાં ખૂબસૂરત જ લગતી હોય છે હાલ અહી એશ લાલ સાડીમાં જોવા મળી હતી. આ પરિધાન માં એશ ઘણી જ ખૂબસૂરત લાગી રહી હતી.
વિસર્જન પહેલા એશ અને અભિશેકે અહી દર્શન કર્યા હતા. હાલાકી અહી શાયદ જ એશ ઉપર થી કોઈ ની નજર હટી હશે.