મોસુલમાં આઈએસના હાથે માર્યા ગયેલા 39 ભારતીયોના મૃતદેહ લેવા વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહ 1 એપ્રિલે ઈરાક જશે. આ ભારતીયોની માર્યા ગયા હોવાની આશંકા જૂન 2014માં વ્યક્ત કરવામાં આવી હતી. તેની પુષ્ટિ હાલમાં જ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંસદમાં કરી હતી. સુષ્માએ કહ્યું હતું કે, અમે ઈચ્છતા હતા કે દરેક રીતે આપણે સંતુષ્ટ થઈ જઈએ કે આવી કોઈ અનહોની થઈ છે.
विदेश राज्य मंत्री @Gen_VKSingh 1 अप्रैल को इराक जाएंगे, इराक में मारे गए 39 भारतीयों के पार्थिव शरीर वापस लाएंगे pic.twitter.com/qsi8Qwbieg
— दूरदर्शन न्यूज़ (@DDNewsHindi) March 30, 2018
Source:DDNewsHindi
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com