૧લી જુલાઈ થી પાન કાર્ડને બંધ થતું અટકાવવા આટલું કરો
સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાનકાર્ડને લીંક કરવાના આદેશ તો ઘણા સમય પહેલા જ આપી દીધા છે. એને લીંક કરવા માટેની સમય મર્યાદાઓ પણ અનેક વાર વધારી છે પરંતુ છેલ્લી આપવામાં આવેલી તરીક મુજબ ૩૦ જુન ૨૦૨૩ આખરી તારીખ હતી. હાબે ૧લી જુલાઈ બાદ જેમનું આધારને પણ કાર્ડ લીંક નથી થયું એના માટે શું કાર્યવાહી થશે એ બાબતે CBDTદ્વારા એક ટવીટ મુકવામાં આવ્યું છે.
૩૦ જુન ૨૦૨૩ એ છેલ્લી તારીખ હતી જે દરમિયાન આધાર અને પાન કાર્ડને લીંક કરવાના હતા. પરંતુ જે લોકોએ ૩૦ જુન સુધીમાં લીંક નથી કરાવ્યું એ લોકોનું પણ કાર્ડ ૧લી જુલાઈ થી કાર્યરત નહિ રહી શકે અને એના ફરી કાર્યરત કરવા માટે લતે ફી ૧૦૦૦ ભરવી પાડશે અન અઆધાર કાર્ડ સાથે લીંક થયા બાદ જ પાન કાર્ડને ઓપરેટ કરી શકશે.. એવું જાણવામાં આવ્યું હતું.
એવા હજુ કેટલાંક કાર્ડ પણ છે જેને ઓનલાઈન લીંક કરવા ચાત પણ લીંક થયા નથી એ બાબતે પણ ધ્યાન દોરી એવું જણાવ્યું હું કે એ બાબતે જે લોકોએ ઓનલાઈન ફી ભરી દિધ છે અને જેના પોર્ટલમાં ફી પેઈડ બતાવે છે એ લોકોના કાર્ડ લીંક થયી જશે .