કેમ ન ધોવા જોઈએ વાળ ગરમ પાણીથી ?

1.ગરમ પાણીથી વાળ વધુ ખરે છે. કારણ કે ગરમ પાણી તમારા મથા પરના રોમ છિદ્રોને ખોલી નાખે છે. જેનાથી વાળની જળ કમજોર થઈ જાય છે, જેના કારણે વાળ ખરવા માંડે છે.

2.ગરમ પાણી વાળને બાળી શકે છે. તમારે સમજવુ પડશે કે વાળ કેરાટિન નામના પ્રોટિનથી બનેલા હોય છે. શુ થાય છે જ્યાર પ્રોટેનને વધુ ગેસ પર બાફી દેવામાં આવે તો ? તે બળી જાય છે. આવુ જ તમારા વાળ સાથે પણ થાય છે. જો તમે વાળને વધુ ગરમ પાણીથી ધોશો તો વાળની અંદરનું પ્રોટીન બળી જશે અથવા તો વિકૃત થઈ જશે.

3.શૈમ્પૂ અને ગરમ પાણીનો મેળ ખરાબ હોય છે. જો તમે વાળને ધોવા માટે ગરમ પાણી અને શેમ્પૂનો પ્રયોગ કરશો તો વાળ વધુ ખરશે.

4.કંડીશનર પછી ઠંડા પાણીથી સ્નાન કરો. કંડીશનર લગાવ્યા પછી ગરમ પાણીથે વાળને ધોવાથી કંડીશનરની અસર સમાત્પ થાય છે. ગરમ પાણી તમારી સાથે કંડીશનરના મુલાયમપનને પોતાની સાથે પાણીમાં વહેડાવી દે છે.

તેથી ભલે ગરમ પાણીએ નાવ પણ વાળ તો ઠંડા પાણીથી જ ધોવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.