કોરોનાથી બચવા શુ કરશો: રાજકોટ સ્વા. ગુરૂકુળના મહંત સ્વામી બતાવે છે ઘરગથ્થુ ઉપાયો
કોરોના વાયરસ દુનિયાભરને ભરખી રહ્યો છે, કાળોકેર વર્તાવી રહ્યો છે. દુનિયાભરના દેશો અત્યારે આ મહામારીી ત્રાહિત છે. વૈજ્ઞાનિકો પણ કોરોનાની રસી શોધી રહ્યા છે પણ તેમાં હજુ સમય લાગશે તેવી વકી દેખાય છે. અત્યારે આ રોગની ભયંકરતાએ તો સામાન્ય માણસને ભયભીત કરી દીધો છે ત્યારે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસનના મહંત સ્વામી દેવકૃષ્ણ દાસજી સ્વામીએ સર્વને આ બાબતે શાંતિ રાખવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, ભારતના સંનિષ્ઠ નાગરિકો ! કોરોના વાયરસની મહામારી એ વિશ્વભરના દેશો પીડાય રહ્યા છે ત્યારે ભારતમાં સરકાર દ્વારા ખુબ સારા પગલાં લેવાય રહ્યા છે. જેી ભારતના નાગરિકોએ વધુ ભયભીત વાની જરૂર ની. શાંતિ રાખીએ અને સરકારને સા સહકાર આપીએ.
કોરોના વાયરસી બચવાના ઘરગથ્થું ઉપાયો આપણાં ઋષિ-મુનિઓ આયુર્વેદમાં આપતા ગયા છે. જેનું સંશોધન સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસનની શ્રીજી સંજીવની ઔષધાલયમાં યું છે. આપ સૌને ખુબ લાભદાયક નીવડશે.
કોરોના ફલૂ, સ્વાઈન ફલૂ આદિક વાયરસ જન્ય રોગો દેશ અને દુનિયામાં હવા દ્વારા જ ફેલાય છે. જે હવા ફકત આપણે નાક દ્વારા લઈએ છીએ. વાયરસ જન્ય રોગો નાક દ્વારા જ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. નાક દ્વારા ભયંકરમાં ભયંકર રોગો ન ફેલાય તે માટે આયુર્વેદમાં ઋષિ મુનિઓએ સરળ, સાદો અને ૧૦૦% સચોટ ઉપાય બતાવ્યો છે. મારો અંગત અનુભવ છે કે આ આયુર્વેદ ઉપાય અપનાવવાી લગભગ તમામ વાયરસ જન્ય રોગોી બચી શકાય છે.
આયુર્વેદ શામાં નસ્યથીયરી બતાવવામાં આવેલી છે. અનેક ઔષધ યુક્ત ટીપા નસ્યમાં ઉપયોગ થાય છે. એનાી રોગ જન્ય કીટાણુઓ નાશ પામે છે.
એક વર્ષના બાળકી માંડીને સો વર્ષના વૃદ્ધ વ્યક્તિ માટે વાયરસ જન્ય રોગોના ટ્રીટમેન્ટની એક ટોપ મોસ્ટ ેરાપી એટલે નસ્ય ેરાપી ! કોરોના વાયરસને અટકાવવા માટે આયુર્વેદમાં ગાયનું ઘી શ્રેષ્ઠ ઔષધિ રૂપ માનવામાં આવે છે. ગાયનું ઘી ગરમ કરી નાકમાં બે-બે ટીપા નસ્યરૂપે નાખવાી કોરોના વાયરસના કીટાણુઓ નાશ પામે છે. અમુક વધેલા જીવાણુઓ શરીરમાં પ્રવેશ કરીને વાયરસની રસી સ્વરૂપે સાબિત ાય છે. એ વાયરસના જીવાણુ રોગપ્રતિકારક શક્તિનો સામનો કરી નાશ પામે છે. એક વર્ષી નાના બાળકને નસ્ય ન આપવું. એમના મોં તા નાક પર ગાયનું ઘી લગાવવાી કોરોનાના વાયરસી રક્ષણ આપી શકાય છે. સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણી ગ્રંના ૩જા પ્રકરણમાં ૧૫મી કડીમાં ઘીી જંતુનો નાશ ાય છે એવું વર્ણવ્યું છે. ખરને જે સાકાર શત્રુ, પયપાક કુક્કર કેમ ઝરે; ગૂંગાને જેમ ગોળ ન ગમે, ઘી મિસરીી કીટ મરે.
માસ્ક પહેરવાી કોરોનાના જંતુ નાકમાં પ્રવેશ કરતા ની, પણ માસ્કમાં જમા ાય છે. તે માત્ર જમાં ાય છે એટલું જ નહિ પણ તે વૃઘ્ધિને પણ પામે છે અને જીવાણુઓ જીવંત પણ રહે છે. એ માસ્કનો સ્પર્શ કરનાર દરેક વ્યક્તિ કોરોનાી ગ્રસિત ાય છે. માટે માસ્ક કરતા પણ ઘીનું નસ્ય આપવાી વધુ ફાયદો થાય છે.
કોરોનાના પોઝિટિવ કેસમાં ડોક્ટર, નર્સ, સગા-સબંધીને માસ્કનો ઉપયોગ કરવો ખાસ જરૂરી છે. પણ નેગેટિવ કેસમાં, કોલેજમાં, સ્કૂલમાં, હોસ્ટેલમાં નસ્ય ટ્રીટમેન્ટ કરેલ વિર્દ્યાીઓને માસ્કની જરૂર રહેતી ની. મોં પર માત્ર ગાયનું ઘી લગાવવાી કોરોનાના કોટાણુઓ નાશ પામી જાય છે.
કોરોના વાયરસમાં શરદી, ઉધરસ, ગાળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો ન ાય તે માટે સાદી સારવાર આ પ્રમાણે લેવી. એલોપેકિ સારવાર ડોક્ટરની સલાહ સિવાય લઈ શકાતી ની પણ આયુર્વેદની સારવાર ડોક્ટર કે વૈદ્યની સલાહ વિના પણ લઈ શકાય છે. કોરોનાી સુરક્ષિત રહેવા માટે આયુર્વેદમાં ત્રિકટુ (સૂંઠ,પીપર,મરી) ચૂર્ણ લઇ શકાય છે. સૂંઠ, મરી, પીપરનો ઉપયોગ આપણે રોજિંદા ખોરાક કે પીણાં સો કરી શકીએ છીએ. દા.ત. ચા, દૂધ, શરબત, છાસ આદિકમાં આંખો બંધ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે અને વાયરસના જંતુ પહેલે પગયિેી જ રોકાય જાય છે.
કોરોનાના પોઝેટીવ કે નેગેટિવ કેસ ધરાવતા દર્દીને ખોરાકમાં પણ સૂંઠ, મરી અને પીપરવાળી રાબ પાવાી ખુબ જ ફાયદો ાય છે. નાના બાળકોી માંડીને વૃદ્ધ સુધી સાજા કે માંદા બધા આ રાબના સેવની વાયરસ પ્રત્યે રોગ – પ્રતિકારક શક્તિ વધારી શકે છે.
સવારે લીમડાનું દાતણ, લીમડાનો કોલ તેનો ઉપયોગ કરવો. એક વર્ષી માંડી સો વર્ષની વ્યક્તિએ કડવું – કરિયાતું, સુદર્શન વટી અઠવાડીએ બે બે ગોળી સાજા અને માંદાએ લેવી. જેમ કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર શત્રુનો નાશ કરે છે તેમ આ સુદર્શન વટી તાવ, શરદી – ઉધરસ આદિક રોગ રૂપી શત્રુનો નાશ કરે છે.
દરેકને ઘેર તુલસી ક્યારો તો હોય જ છે અને હળદર પણ ઘરમાં હોય જ છે. તુલસી અને હળદર રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાજા, માંદા, યુવાન અને વૃદ્ધ દરેકને હળદર નાખેલું દૂધ લેવાી વાયરસ ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા નહિવત રહે છે. તુલસીના છોડની આસપાસ રોગાર્ત કીટાણુઓ નાશ પામે છે. સવાર અને સાંજ તુલસીના ૧૦ – ૧૦ પાન ચાવી જવાી મોંમાં રહેલા કોરોના વાયરસ, ફલૂના વાયરસ અને સ્વાઈન ફલૂના વાયરસ નાશ પામે છે.