નેમીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા ‘અબતક’ મીડિયા હાઉસના સૌજન્યથી ભાજપનું આયોજન: ફકત એક ડોઝ સ્વાઇન ફુલ સામે એક વર્ષ માટે આપશે સુરક્ષા

સ્વાઇન ફલુની મહામારીનો ભોગ બનનારાઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે ત્યારે આ મરામારી સામે સતર્કતા જરુરી છે. આગોતરી સુરક્ષા સ્વાઇન ફલુથી રક્ષણ આપી શકે છે. જેથી નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીગ્સ) તથા અબતક મીડીયા હાઉસના સૌજન્યથી ભાજપ દ્વારા સ્વાઇન ફલુથી રક્ષણ આપતા ડોઝનું રવિવારથી વોર્ડ વાઇઝ વિતરણ થશે.

ડો. ચૌલાબેન લશ્કરીએ સ્વાઇન ફલુથી લોકોને બચાવી શકાય તેવી દવાના ૭ વર્ષના સતત સંશોધન બાદ હોમિયોપેથ દ્વારા રીચર્સ કરાયેલી મેડીસીનનો ફકત એક જ ડોઝ લેવાથી સ્વાઇન ફલુ સામે એક વર્ષ માટે રક્ષણ મળે છે. આ ડોઝ તા.ર૯મીને રવિવાર સુધી કેમ્પના આયોજન દ્વારા લાખો લોકોને આપવામાં આવશે.

તારીખ, સમય અને સ્થળ

  • ૨૭/૮/૧૭ રવિવાર સવારે ૮ થી ૧
  • ડો.ઉછંગરાય ઢેબર પ્રા.શાળા નં.૯૦, ગાંધીગ્રામ
  • ૨૭/૮/૧૭ રવિવાર સવારે ૮ થી ૧
  • ચાણકય પ્રા.શાળા, શાળા નં.૫૬, ગીતગુર્જરી સોસાયટી મેઈન રોડ, વોર્ડઓફીસની બાજુમાં
  • ૨૭/૮/૧૭ રવિવાર સવારે ૮ થી ૧
  • અલ્કા હોલ, ફાયર બ્રિગેડની બાજુમાં, મવડી મેઈન રોડ
  • ૨૭/૮/૧૭ રવિવાર બપોરે ૩ થી ૭
  • શાળા નં.૨૬, ગેબનશાહ પીર રોડ, ડાકબંગલાની બાજુમાં
  • ૨૭/૮/૧૭ રવિવાર બપોરે ૩ થી ૭
  • કચ્છી લોહાણા સમાજની વાડી, જુનો મોરબી રોડ
  • ૨૭/૮/૧૭ રવિવાર બપોરે ૩ થી ૭
  • કામદાર કલ્યાણ બોર્ડ કેન્દ્ર, કોઠારીયા કોલોની
  • ૨૮/૮/૧૭ સોમવાર સવારે ૮ થી ૧
  • આરોગ્ય ભવન, ગાંધીસ્મૃતિ સોસાયટી, પેડક રોડ
  • ૨૮/૮/૧૭ સોમવાર સવારે ૮ થી ૧
  • ભોજલરામ કોમ્યુનીટી હોલ, ભોજલરામ સોસાયટી
  • ૨૮/૮/૧૭ સોમવાર સવારે ૮ થી ૧
  • શિવરત્ન એપાર્ટમેન્ટ, શેરી નં.૬/૧૫નો ખૂણો નવા થોરાળા

તારીખ, સમય અને સ્થળ

  • ૨૮/૮/૧૭ સોમવાર બપોરે ૩ થી ૭
  • જે.જે.પાઠક શાળા નં.૧૯, સરદારનગર મેઈન રોડ
  • ૨૮/૮/૧૭ સોમવાર બપોરે ૩ થી ૭
  • ક્રિષ્ન વિદ્યાલય, વૈશાલીનગર
  • ૨૮/૮/૧૭ સોમવાર બપોરે ૩ થી ૭
  • રોકડીયા બાલાજી મંદિર, મહેશ્ર્વરી સોસાયટી, કોમન પ્લોટ, કોઠારીયા મેઈન રોડ
  • ૨૯/૮/૧૭ મંગળવાર સવારે ૮ થી ૧
  • રવીન્દ્રનાથ ટાગોર પ્રા.શાળા, ૬૪-બી, ગોપાલ ચોક પાસે
  • ૨૯/૮/૧૭ મંગળવાર સવારે ૮ થી ૧
  • સર્વેશ્ર્વર મહાદેવ મંદિર, ઈનોવેટીવ સ્કુલ સામે, પંચાયત નગર મેઈન રોડ
  • ૨૯/૮/૧૭ મંગળવાર સવારે ૮ થી ૧
  • નવનીત હોલ, હરી ધવા મેઈન રોડ
  • ૨૯/૮/૧૭ મંગળવાર બપોરે ૩ થી ૭
  • સત્કાર પ્રા.શાળા, ઉદયનગર-૧, મવડી ચોકડી પાસે
  • ૨૯/૮/૧૭ મંગળવાર બપોરે ૩ થી ૭
  • મીત હાઈટસ, ગોર્વધન ચોક પાસે, ૧૫૦ ફુટ રોડ
  • ૨૯/૮/૧૭ મંગળવાર બપોરે ૩ થી ૭
  • રણુજા મંદિર, કોઠારીયા મેઈન રોડ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.