રાજકોટ લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલીતભાઇ કગથરાની જનસંપર્ક પદયાત્રા વોર્ડ
નંબર-૧પમાં કરવામાં આવેલ છે. આ પદયાત્રા જળહળતો અને જબ્બર પ્રતિસાદ મળેલ છે.
કોંગ્રેસ પક્ષના રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઇ ડાંગર, પ્રદેશ કોંગ્રેસ જયવંતસિંહ ભટ્ટી, રાજકોટ મ.ન.પા.ના વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણી, ભાનુબેન સોરણી અને માસુબેન હેરભા, ગીતાબેન દોંગા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઇ મકવાણા, મોહનભાઇ સોજીત્રા, વોર્ડ પ્રમુખ વાસુરભાઇ ભંભાણી, પ્રવીણભાઇ સોરાણી, મુકેશભાઇ ગોસ્વામી, ગોવિંદભાઇ સભાયા, વશરામભાઇ ચાંડય, નરેશભાઇ પરમાર, ભીખાભાઇ ગજેરા, નારણભાઇ હીરપરા, ઠાકરશીભાઇ ગજેરા, મહીલા પ્રમુખ મનીષાબા વાળા, રાજેશભાઇ કાપડીયા, કિશોરભાઇ હળરીયા, હિરાભાઇ ચાવડા, વિક્રમભાઇ સોલંકી, કાન્તાબેન ચાવડા, ચંદ્રીકાબેન વરાણીયા, લલીતભાઇ પરમાર, ખીમજીભાઇ ભાટી, રામભાઇ આહીર, ભાવેશભાઇ લીંબાસીયા, નટવરભાઇ ખીમાણી, ભીખાભાઇ ચાવડા, રામદેવસિંહ વાઘેલા, વાલજીભાઇ બથવર, ઇશ્સાદભાઇ, રમજાનભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને જનસંપર્ક પદયાત્રાને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો.