ચીફ ઓફિસર અને પ્રમુખ હાજર રહેતા ન હોવાનો આક્ષેપ
વઢવાણ નગરપાલિકામાં વોડ નંબર ૫મા અને ૯ના રહેવાસીઓ દ્વારા હલા બોલ કરવામા આવીયો છેલા ૧૫ દીવસથી વોડ નંબર ૫ પાણીની આવતુ ત્યાના નાગરિકો દ્વારા હલા બોલ કરીને વિરોઘ દરસાવીયો અને વોડ નંબર ૯મા પાણી ની લાઇન નાની હોવાથી પાણીની આવતુ છેલા ૨ વર્ષથી આજુ બાજુના ઘરેથી પાણી ભરે છે પણ હમણા ઉનાણા કાળ જાર ગરમી તેમજ કોરોના જેવા વાયરસના કારણે પાણીની ભરવા દેતા તેના લીધે બહુ મોટી પીરસતી ભોગવી રયા છે અને વાર વાર રજુઆતો કરાતા સતાય વઢવાણ નગરપાલિકાના તત્ર સાભડતુ ની વોડ નંબર ૫મા નગરપાલિકાના પ્રમુખ તેમજ કારોબારી સમિતિના ચેરમેન પણ તે વિસતાર માથી ચુટાયને આવે છે સતાય સાભડતુનો હોવાથી હલા બોલ કરયો તેમજ વોડ નંબર ૯ના રહેવાસીઓ દ્વારા રજુઆતો કરવા ગયા પણ નગરપાલિકા રામ ભરો છે જોવા મલી પ્રમુખ તેમજ ઉપ પ્રમુખ તેમજ પાલિકાના ચીફ ઓફીર પણ ગેર હાજર હતા જવાબ દાર કર્મચારીઓ પણ નોતા વોડના રહેવાસીઓ ને ઘરમ ઘકો થાતા હલા બોલ કરવામા આવ્યો વોડ નંબર ૫ તેમજ વોડ નંબર ૯ના રહેવાસીઓ એ વઢવાણ શહેર કોગ્રેસ ને જાણ કરતા તાત કાલીક શહેર કોગ્રેસ પ્રમુખ સતીષ ગમારા દોડી આવીયા પુવ નગરપાલિકા ના ઉપ પ્રમુખ કનેશભાઇ સોલકી પણ આવીયા અને રહેવાસીઓ ની રજુઆતો સાભડી ને ચીફઓફીર ને ફોન કરીયો પણ ચીફ ઓફીર ફોન પણ નો ઉપાડતા સતીષ ગમારા નો આક્ષેપ કરી યો કે વઢવાણ નગરપાલિકા રામ ભરો છે આવા કોરોના વાયરસ \ના સમય માં જવાબ દાર કર્મચારીઓ તેમજ ચુંટાયેલા પ્રતિનિધિઓ પણ ગેર હાજર રેતા નગરપાલિકા હદમા આવતા જનતા નુ કોણ નગરપાલિકા રામભરોસે હોય તેમ વર્તાય રહ્યું છે.